sv rabari ni ડાયરી...
લાકો દરીયો જોવા જાય છે ,પણ આખો મા ઊભરાતા દરીયા ને ખુબ ઓછા અનુભવે છે.. #sv rabari ni ડાયરી... #😍 awww... 🥰😘❤️ #😍 મારી ફેવરિટ શાયરી #😇 તારી યાદો #✒️ શાયરો ની મેહફીલ
આંખ્યું માં એના આવવાની ઇન્તેજારી પણ કેવી હોય છે મનનો મોરલો નાચતો હોય અંદર થનગની ને પછી એ ના આવે તો જોવા જેવી હોય છે... #sv rabari ni ડાયરી... #😍 awww... 🥰😘❤️ #😍 મારી ફેવરિટ શાયરી #✒️ શાયરો ની મેહફીલ #🌅 Good Morning
દર્દ તો ત્યાં પણ હોય જ્યાં ઘા નું કોઈ નિશાન ના હોય..!! Sv Rabari...❤❤ #sv rabari ni ડાયરી... #😍 awww... 🥰😘❤️ #😍 મારી ફેવરિટ શાયરી #✒️ શાયરો ની મેહફીલ #😇 તારી યાદો
તે મૂક બનીને કહેતી હતી હું કહીને ચૂપ રહેતો હતો શું હતી દ્વિધા ના સમજી શક્યા તે દુઃખી થઈને કહેતી હતી હું કહીને દુઃખી થતો હતો... #sv rabari ni ડાયરી... #😍 awww... 🥰😘❤️ #😍 મારી ફેવરિટ શાયરી #✒️ શાયરો ની મેહફીલ #😇 તારી યાદો
સાચું કહેજો આપણાં બંન્ને માંથી પાગલ કોણ છે હું 🚶કે 💃 તું... #sv rabari ni ડાયરી... #😍 awww... 🥰😘❤️ #😍 મારી ફેવરિટ શાયરી #✒️ શાયરો ની મેહફીલ #🌅 Good Morning
રૂબરૂમાં એમને એક વાત નાં કહીં એટલે મારે જાહેરમાં શાયરી રૂપે ઘણું કહેવું પડયું... #sv rabari ni ડાયરી... #😍 awww... 🥰😘❤️ #😍 મારી ફેવરિટ શાયરી #✒️ શાયરો ની મેહફીલ #🌅 Good Morning
બસ બે વાતનો ડર રહે છે મને એક તારા રડવાનો અને બીજો તને ખોવાનો !! #sv rabari ni ડાયરી... #😍 awww... 🥰😘❤️ #😍 મારી ફેવરિટ શાયરી #😇 તારી યાદો #✒️ શાયરો ની મેહફીલ
તારા વાળ👰🏻 બગાડી નાખવાનું કંઈ ખાસ 🔝કારણ ⁉️નથી, 😘 🥰 •——◤✧◥——• 𝕄𝕚𝕤𝕤 𝕪𝕠𝕦 ℙ𝕒𝕘𝕒𝕝 😘👰 😍 •| ⊱✿⊰ |• 👰🏻 બસ કોશિશ😇 એટલી હોય છે કે તું બીજા 🔜કોઈને ગમી ના 🙅🏻‍♂️જાય !! #sv rabari ni ડાયરી... #😍 awww... 🥰😘❤️ #😍 મારી ફેવરિટ શાયરી #😇 તારી યાદો #✒️ શાયરો ની મેહફીલ
_जाने किस तरह से "छूते "हैं लोग_ _के बीमार हुए जाते हैं_ _हमें "छुआ" था किसी ने_ _तो इश्क हुआ था_............ 👆❤ #sv rabari ni ડાયરી... #😍 awww... 🥰😘❤️ #😍 મારી ફેવરિટ શાયરી #😇 તારી યાદો #✒️ શાયરો ની મેહફીલ
હું બોલું નહીં છતાં તું સમજી જાય છે એટલે જ માંરી ઢીંગલી તું મને બહું ગમે છે... #sv rabari ni ડાયરી... #😍 awww... 🥰😘❤️ #💝 લવ કોટ્સ #🤗 હેપી હગ ડે #🌅 Good Morning