ગઢ સેવા સહકારી મંડળી ના ચેરમેન,વા.ચેરમેન ની બિન હરીફ વરણી કરાઈ મંડળી ની સાધારણ સભા બાદ હોદ્દેદારો ની નુયુક્તિ પાલનપુર તાલુકાના ગઢ ગામે આવેલ સેવા સહકારી મંડળી ની કારોબારી બેઠક મળી હતી જેમાં નવા વર્ષ ના ચેરમેન અને વાઇસ ચેરમેન ની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવા માં આવી હતી ગઢ ગામ ની અગ્રણી સહકારી સંસ્થા એવી સેવા સહકારી મંડળી ની તાજેતર માં સાધારણ સભા મળી હતી જેમાં કારોબારી ની નિમણુંક કરવા માં આવી હતી જે બાદ મંડળી ના નવા વર્ષ ના ચેરમેન, વા.ચેરમેન ની વરણી માટે સોમવાર ના રોજ મંડળી ના કારોબારી સભ્યો ની બેઠક મળી હતી સભ્યો દ્રારા સહકારી અને રાજકીય ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા અને બનાસબેન્ક ના પૂર્વ એમ.ડી. રામસુંગભાઈ એચ.બેરા (ચૌધરી) ની સર્વાનુમતે બિન હરીફ ચેરમેન તરીકે અને ચેલાભાઈ દવાભાઈ ગામી ની વાઇસ ચેરમેન તરીકે વરણી કરવા માં આવી હતી આ બેઠક માં હાજર કારોબારી સભ્યો માં ભાજપ અગ્રણી અમૃતભાઈ દેસાઈ, ભીખાભાઇ ભરસાડીયા, કાંતિભાઈ ભૂટકા,મફાજી રાજપૂત,માંડણજી ઠાકોર ,જયંતિ બાઈવાડીયા સહિત ના સભ્યો #😋 ડ્રાયફ્રૂટ દિવસ @Natvar Baivadia અને આગેવાનો એ નવનિયુક્ત ચેરમેન,વા.ચેરમેન ની વરણી ને આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી અને મંડળીનો વિકાસ વેગવંતો બનાવવા ની ખેવના વ્યક્ત કરી હતી
#

😋 ડ્રાયફ્રૂટ દિવસ

😋 ડ્રાયફ્રૂટ દિવસ - ના સહકારી મંડળી લી . # મહs , M & વિનાસહકારા . - નહિ ઉધ્ધાર ધી ગાઢ સેવા સહકારી મંડળી લીમીટેડ , 08 . મકાને ઉદઘાટન - ૨૯ / ૯ / ૧૯૯૧ કારોબારી મંડળ ૧ . શ્રી હીરાભાઈ ભા ભુટકા ચેરમેન ૨ . શ્રી માવાભાઈ રા . ગામી કો , સે , 3 . શ્રી રઘાભાઈ અ , ગામી ! ! | ૪ , શ્રી કાળુભાઈ કે . ગોઠી ! ! ૫ . શ્રી અમરસિંહ એ . રાજપુત | ૬ , શ્રી કરસનભાઈ કા . કોર ' શ્રી દલજીભાઈ જી . મોર ! ! ! મગનભાઈ વા . ભુટકો મંત્રી માં મ ! 1 | | કાuિl K . ર ક પ મ / / Buી ક્રમ / Hitutiા નામ પN in Hસtki [ r [ atlal પ IT તો મા ! | મif Aધિ મા મ ની રાણી રાજ મન મોર બની , | માં પ્રમાણ માં Intી કા નામ કા કા કા કામ માં માં liliitis નામના પાપ મને મારા રામ ના નામ મન જાપાની પી m esto પ _ ક મ પ ] . | _ . પોરય મારી , માં તમામ મા ન જ માની જા જમાનામાં માં જ નાનો રોગ ખાતાની . મા , એ . it mund REA ના રોજ ગમન સી પી જ મારી udhali માથા ના જાય ક , દરર E Hબાધા ' ખાઈ ri # M tu , - ShareChat
134 એ જોયું
3 મહિના પહેલા
#

😋 ડ્રાયફ્રૂટ દિવસ

125 એ જોયું
3 મહિના પહેલા
#

😋 ડ્રાયફ્રૂટ દિવસ

.......
#😋 ડ્રાયફ્રૂટ દિવસ #😋 ડ્રાયફ્રૂટ દિવસ
130 એ જોયું
3 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post