Failed to fetch language order
👼ફેમસ અભિનેત્રી બીજીવાર બનશે માઁ
24 Posts • 83K views
#👼ફેમસ અભિનેત્રી બીજીવાર બનશે માઁ, બોલિવૂડની ગોર્જિયસ એક્ટ્રેસ સોનમ કપૂરે લેટેસ્ટ મેટરનિટી ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ સુપર ક્યૂટ લાગી રહી છે. આમ, આ તસવીરો પરથી તમારી પણ નજર નહીં હટે.40 વર્ષની સોનમ કપૂર બીજીવાર માતા બનવાની છે. હાલમાં એક્ટ્રેસ એનાં પ્રેગ્નન્સી ફેઝને એન્જોય કરી રહી છે. સોનમની પ્રેગ્નન્સીનો ગ્લો એનાં ફેસ પર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.લેટેસ્ટ તસવીરો જોઈને ફેન્સ સોનમ પરથી નજર હટાવી શકતા નથી. સોનમની આ તસવીરો જોઈને ફેન્સ જાતજાતની કૉમેન્ટ્સ કરી રહ્યાં છે. આટલું જ નહીં અનેક સેલેબ્સે પણ સોનમની આ તસવીરો પર કૉમેન્ટ કરી છે.આ સમયે સોનમ ક્યૂટ લાગી રહી છે. સોનમે એકથી એક હટકે પોઝ આપીને તસવીરો ક્લિક કરાવી છે.બ્લેક આઉટફિટની સાથે બ્લેક સ્ટાઇલ બેગ પણ કેરી કરી છે. મિડલ પાર્ટેડ ઓપન હેરની સાથે ન્યૂડ ગ્લોઇંગ મેકઅપમાં સોનમ સ્ટનિંગ લાગી રહી છે. જો કે આ સમયે એક્ટ્રેસનો અંદાજ દેખવા લાયક છે. ક્રોપ ટૉપમાં બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી સોનમ મસ્ત લાગી રહી છે. આ અલ્ટ્રા ગ્લેમ લુક જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે. એક એક પોઝમાં સોનમ ગોર્જિયસ લાગી રહી છે.પ્રેગ્નન્સીમાં સોનમની સ્ટાઇલ સ્ટેટમેન્ટ, એની ગ્રેસ અને એનો અંદાજ દરેક પોઇન્ટને નોટિસ કરે છે. તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે મામા ડે આઉટ. એક્ટ્રેસની આ તસવીરો છવાઈ ગઈ છે. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો સોનમ કપૂર હાલમાં પડદાથી દૂર છે અને ઘરે બાળકો સાથે ટાઇમ સ્પેન્ડ કરે છે. આ સાથે એક્ટ્રેસ રિલેક્સની લાઇફ એન્જોય કરી રહી છે. જો કે હવે એક્ટ્રેસ એનાં બીજા બેબીને લઈને સુપર એક્સાઇટેડ છે #તાજા સમાચાર #😎 સેલિબ્રિટી અપડેટ્સ #😎 સેલિબ્રિટી જંકશન
9 likes
9 shares