exam 📖
🇯 🇦 🇼 🇦 🇭 🇦 🇷 🇳 🇦 🇻 🇴 🇩 🇦 🇾 🇦 *🆕 ગુડ ન્યૂઝ.....*ધોરણ.૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવા ના ચાલુ થઇ ગયા છે....જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે.... ☑ પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ના ધોરણ ૧ થી ૧૨ સુધી ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે....આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે.....વધુ માહિતી માટે આપની નજીક ની સરકારી શાળા નો સંપર્ક કરવો...... 🚸 જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2019 🚸 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ -30/11/2018 🚸 પરીક્ષા ની તારીખ -30/03/2019 ☑ *ડોક્યુમેન્ટ:* 👉🏻નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ, 👉🏻 વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, 👉🏻વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા તથા ફોર્મ પાછળ સહી, 👉🏻આધારકાર્ડ(ફરજિયાત નથી) *આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પૂણ્યનુ કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો.* 👉🏻 Share.....Share......Share..* #exam 📖
jo exam koy cokre nu nam hot to Baal khechi NE maru eene #exam 📖
talati kam mantri ni tayari #exam 📖
Best of luck.. #exam 📖
00:30 / 1.1 MB
📖 ratta Mar... 📖 #Exam 📖