🎬 ઇમરાન ખાન
📱 ફુલ સ્ક્રિન વીડિયો સ્ટેટસ - ShareChat
00:25 / 1616 Kb
#📱 ફુલ સ્ક્રિન વીડિયો સ્ટેટસ #🎬 ઇમરાન ખાન
પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન એ કહ્યું કે મારા પગાર થી મારુ ઘર નહિ ચાલતું અને પછી બહાર આવી ગઈ પગાર સ્લીપ એ જોઈને બધા ના હોશ ઉડી ગયા... - Newsreach Viral
પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન એ કહ્યું કે મારા પગાર થી મારુ ઘર નહિ ચાલતું અને પછી બહાર આવી ગઈ પગાર સ્લીપ એ જોઈને બધા ના હોશ ઉડી ગયા... | પાકિસ્તાનના વડા પ્રધાન ઇમર
પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન એ કહ્યું કે મારા પગાર થી મારુ ઘર નહિ ચાલતું અને પછી બહાર આવી ગઈ પગાર સ્લીપ એ જોઈને બધા ના હોશ ઉડી ગયા... #📰 12 ફેબ્રુઆરીનાં સમાચાર #પાકિસ્તાન #🎬 ઇમરાન ખાન #📅 તાજા સમાચાર #📅 શેરચેટ કૅલેન્ડર
🎂 HBD: ઇમરાન ખાન - ShareChat
00:19 / 1182 Kb
#🎂 HBD: ઇમરાન ખાન
youtube-preview
dgggygyMINISTARKE - MOJE JEDINO (OFFICIAL VIDEO 2016) 4K #🎂 HBD: ઇમરાન ખાન
🎂 HBD: રિતિક રોશન - ShareChat
00:19 / 1329 Kb
#🎂 HBD: રિતિક રોશન #🎂 HBD: ઇમરાન ખાન #🎵 બોલીવુડ ગીતો 🎶
💼 નોકરી - ૧૨ ૧૪ રાજકોટ મહાનગરપાલિકા પ જાહેરાત અંગે ઉમેદવારોને જોગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારમાં U cHC ( શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર ) અને MPHC ( શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ) શરૂ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકામાં નીચે જણાવ્યા મુજબ તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી સરકારશ્રીની ૧૦૦ % ગ્રાન્ટ આધારિત જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં | આવેલ છે . ઓનલાઈન આવેલ અરજીઓની સંખ્યાને ધ્યાને લેતા ખૂબ મોટા પ્રમાણમાં અરજીઓ આવેલ હોવાથી ઉમેદવારોની ટિની માટે નીચે મુજબની જાહેરાત અન્વયે નીચે મુજબના સંવર્ગમાં અરજી કરેલ ઉમેદવારોએ નિયત થયેલ ફોરમેટમાં સેલ્ફ એટેસ્ટેડ કરેલા તમામ ડોક્યુમેન્ટ સાથે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www . fmc . gov . in પરથી કોલલેટર ડાઉનલોડ કરી કોલલેટરમાં દર્શાવેલ સમય , સ્થળ અને તારીખે રૂબરૂ તમામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અર્થે હાજર રહેવા ઉમેદવારોને જાણ કરવામાં આવે છે . ક્રમ | જગ્યાનું નામ | જાહેરાતની સંખ્યા 1 જાહેરાતની તા . | સુધારા જાહેરાત ૧ | મેડીકલ ઓફિસર ૦૬ - ૧૦ - ૨૦૧૮ ૨૩ - ૦૭ - ૨૦૧૯ ફાર્માસિસ્ટ ૦૬ - ૧૦ - ૨૦૧૮ ૨૩ - ૦૭ - ૨૦૧૯ ૩ | લેબ . ટેકનીશીયન ૦૬ - ૧૦ - ૨૦૧૮ | ૨૩ - ૦૭ - ૨૦૧૯ | ૪ | ફિમેલ હેલ્થ વર્કર ૦૬ - ૧૦ - ૨૦૧૮ ૨૩ - ૦૭ - ૨૦૧૯ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર | ૦૬ - ૧૦ - ૨૦૧૮ | ૨૩ - ૦૭ - ૨૦૧૯ ૬ | સ્ટાફ નર્સ ( ફક્ત મહિલા ) | ૦૬ - ૧૦ - ૨૦૧૮ | ૨૩ - ૦૭ - ૨૦૧૯ ૭ | એક્સ - રે ટેકનીશયન | ૦૬ - ૧૦ - ૨૦૧૮ શરતો : ૧ ) ઉપરોક્ત સંવર્ગમાં અરજી કરેલ ઉમેદવારોએ તેઓના અરજી નંબર , જન્મ તારીખ અને મોબાઈલ નંબર રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www . rmc . gov . in પર સબમિટ કરી કોલલેટર ડાઉનલોડ કરવાનો રહેશે અને રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www . rmc . gov . in પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી સંપૂર્ણ વિગતો ભરી સેલ્ફ એટેસ્ટેડ કરેલા તમામ ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ હાજર રહેવાનું રહેશે . સાદા કાગળ પરની અરજી ધ્યાને લેવામાં આવશે નહી . ૨ ) ઉમેદવારે જે જગ્યા માટે અરજી કરેલ હોય તે જગ્યાનું નામ , ઉમેદવારનું નામ અને અરજી નંબર સ્પષ્ટપણે ફોર્મમાં દર્શાવવાનાં રહેશે અને કોલલેટર અવશ્ય સાથે લાવવાનો રહેશે . ૩ ) નિયત અરજી ફોર્મમાં માગ્યા મુજબની તમામ માહિતી જન્મ પ્રમાણપત્ર , કેટેગરી , શૈક્ષણિક લાયકાત , અનુભવ વિગેરે સહ દરેક પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો ફોર્મ સાથે રૂબરૂ રજુ કરવાની રહેશે અધુરી વિગત વાળુ ફોર્મ ધ્યાને લેવામાં આવશે નહી . ૪ ) અધુરા , પ્રમાણપત્રો વગરનાં કે નિયત સમય બાદ અરજીફોર્મને ધ્યાને લેવામાં આવશે નહીં તેમજ કોલલેટરમાં દર્શાવેલ સમય , સ્થળ અને તારીખ સિવાય આવેલ ઉમેદવારોને ધ્યાને લેવામાં આવશે નહી . ૫ ) પાત્રતા ધરાવતા હોવા માટે સદરહુ ડોક્યુમેન્ટ સ્કૂટીની માટે મંગાવવામાં આવતા હોય માત્ર અરજી ફોર્મ રૂબરૂ આપવાથી નિમણુંક માટે ઉમેદવાર હક્કદાર ઠરશે નહી ૬ ) ઉમેદવાર ડોક્યુમેન્ટ ચકાસણીની પ્રક્રિયામાં નિયત તારીખે હાજર નહી રહે તેમજ જાહેરાતમાં દર્શાવેલ જગ્યાની નિયત પાત્રતા ધરાવતા ન હોય તેવા ઉમેદવારોને ભરતીની આગળની પ્રક્રિયા માટે ગેરલાયક ઠરાવવામાં આવશે . ૭ ) રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વખતોવખત થનાર નીતિ નિયમો તથા બોલીઓ બંધનકર્તા રહેશે . સહી - એ . આર . સિંહ નાયબ કમિશનર રાજકોટ મહાનગરપાલિકા - ShareChat
સરકારી ભરતી અને યોજનાઓ માટે https://www.updatesmarugujarat.com રાજકોટ મહાનગરપાલિકાની અલગ-અલગ જગ્યાની જાહેરાત અંગે ઉમેદવાર જોગ #💼 નોકરી #💐 બજરંગદાસ બાપા પુણ્યતિથિ #🎬 કરણ અર્જુન ફિલ્મ : 25 વર્ષ પુરા #🎂 HBD: ઇમરાન ખાન #સરકારી નોકરીની ભરતી
🎂 HBD: ઇમરાન ખાન - ShareChat
00:19 / 1603 Kb
#🎂 HBD: ઇમરાન ખાન #🎂 HBD: ઇમરાન ખાન
🎂 HBD: ઇમરાન ખાન - ShareChat
00:29 / 1810 Kb
#🎂 HBD: ઇમરાન ખાન #🎂 HBD: ઇમરાન ખાન
🎂 HBD: ઇમરાન ખાન - ShareChat
00:29 / 2216 Kb
#🎂 HBD: ઇમરાન ખાન #🎂 HBD: ઇમરાન ખાન
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post