📖 ચાણક્ય નીતિ

📖 ચાણક્ય નીતિ

#

📖 ચાણક્ય નીતિ

ઝેર કોને કહેવાય ?? ચાણક્ય એ સરસ અને સચોટ જવાબ આપ્યો : જીંદગીમાં જે વસ્તુ જરૂરિયાત કરતાં વધારે હોય તે ઝેર કહેવાય. ભલે પછી તે તાકાત હોય, ધન હોય, વિદ્યા હોય, ભૂખ હોય, લાલચ હોય, અભિમાન હોય, પ્રેમ હોય, પ્રસંશા હોય, નફરત હોય કે પછી અમૃત. __________ “સમય” પણ શીખવે છે અને “શિક્ષક” પણ શીખવે છે,, બંને માં ફર્ક ફક્ત એજ છે કે,,,, “શિક્ષક” શીખવાડી ને પરિક્ષા લે છે... અને “સમય” પરિક્ષા લઇ ને શીખવે છે __________ દરેક વસ્તુની કિંમત સમય આવે ત્યારે જ થાય ..... જુઓ ને, મફતમાં મળતો ઓક્સિજન હોસ્પિટલમાં કેવો વેચાય છે... __________ "જીભ પરની ઈજા" સૌથી પહેલા રુઝાઈ છે, એવું મેડીકલ સાયન્સ કહે છે.। પણ. "જીભથી થયેલી ઈજા" જીવનભર રુઝાતી નથી એવું અનુભવ કહે છે। __________ ઈર્ષાળુ માણસ સાથે દોસ્તી ના કરવી અને દુશ્મની પણ ના કરવી કેમકે કોલસો ગરમ હોય તો હાથ બાળે અને ઠંડો હોય તો હાથ કાળા કરે.... __________ વાત નાની છે પણ તેના અર્થ ખુબમોટા છે આખી જિંદગી બોજ ઉઠાવ્યો ખીલીએ અને લોકો વખાણ તસ્વીરના કરે છે !👌👌👌
290 views
8 hours ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post