📅 તાજા સમાચાર

📅 તાજા સમાચાર

5.2K
15.2K પોસ્ટ
41.5M એ જોયું
📅 તાજા સમાચાર
સુપ્રીમ કોર્ટના ફેસલા બાદ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ધીરે ધીરે શરૂ થઈ ગયું છે. આ દરમિયાન રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી મંદિર નિર્માણ માટે જમીન સમતલ કરવાનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન અહીંથી કેટલાક ઐતિહાસિક અવશેષ મળ્યા છે. આ અવશેષોમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ, પુષ્પ કળશ, શિવલિંગ અને થાંભળાના અવશેષો મળી આવ્યા છે. જણાવી દઈએ કે રામ જન્મભૂમિ પરિસરમાં 11 મેથી જમીનને સમતલ કરવા અને બેરીકેડિંગ હટાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ત્યાં અને આસપાસના વિસ્તારોમાં ઘણી સંખ્યામાં પુરાવશેષ, દેવી દેવતાઓની ખંડિત મૂર્તિઓ, પુષ્પ કળશ, આમલક દોરજામ્બ વગેરે કલાકૃતિઓ નીકળી છે. અત્યાર સુધીમાં 7 બ્લેક ટચ સ્ટોનના સ્તંભ, 6 રેડસેંડ સ્ટોનના સ્તંભ, 5 ફુટના નક્કાશીનુમા શિવલિંગ અને મેહરાબના પથ્થર વગેરે જપ્ત થયા છે. ચંપત રાયે એમ પણ જણાવ્યું કે આ પુરાતાત્વિક વસ્તુઓને ટ્રસ્ટ દ્વારા સંરક્ષિત કરવાની પણ યોજના બનાવવામાં આવી રહી છે. ત્યાં હજી પણ ખોદકામ ચાલુ છે. #📅 તાજા સમાચાર
corona updaye #📅 તાજા સમાચાર
#📅 તાજા સમાચાર #📃 6 એપ્રિલનાં સમાચાર #આજના સમાચાર #જરૂરી સૂચના.. બ્રેકિંગ ન્યૂઝ #🔒 ભારત લોકડાઉન: 21 દિવસ
#📅 તાજા સમાચાર #⏱ 9 વાગ્યે 9 મિનિટ 🕯️ #🙋‍♂️ PM મોદીનો દેશને સંદેશ
આવી નવી પોસ્ટ માટે મને ફોલો કરો લાઈક કરો #📅 તાજા સમાચાર #🗞️ ગુજરાતના સમાચાર #📋 સરકારી યોજના #📰 ખબરો ટૂંકમાં
#📅 તાજા સમાચાર #📰 અન્ય સમાચાર #🗞️ ગુજરાતના સમાચાર #🌏 આંતર રાષ્ટ્રિય સમાચાર #📃 4 એપ્રિલનાં સમાચાર
#📅 તાજા સમાચાર #🗞️ ગુજરાતના સમાચાર #📰 અમદાવાદ સમાચાર
#📅 તાજા સમાચાર #👌 આજનો વિચાર