📰 સરકારી નોકરી તક
#

📰 સરકારી નોકરી તક

Latest Breaking News
#📰 સરકારી નોકરી તક સરકારી નોકરી / ફોરેસ્ટ, વાઇલ્ડ લાઇફ વિભાગ 226 જગ્યાઓ પર ભરતી કરશે ઉમેદવારો 13 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન અરજી કરી શકશે ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડ લાઇફ, નવી દિલ્હી દ્વારા ફોરેસ્ટ રેન્જર, ફોરેસ્ટ ગાર્ડ અને વાઇલ્ડ લાઇફ ગાર્ડની 226 ખાલી જગ્યા પર ભરતી જાહેર કરાઈ છે. 13 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે. ઉમેદવારોની 12,13 માર્ચે કમ્પ્યૂટર બેઇઝ ઓનલાઇન કમ્પ્યૂટર ટેસ્ટ લેવાશે. ઉમેદવારો http://forest.delhigovt.nic.in પર ઓનલાઇન અરજી કરી શકશે. આ જગ્યાઓમાં ફોરેસ્ટ રેન્જરની 4, ફોરેસ્ટ ગાર્ડની 211, વાઇલ્ડ લાઇફ ગાર્ડ- ગેમ વોચરની 11 જગ્યા પર ભરતી કરશે. દરેક પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અલગ ફોરેસ્ટ રેન્જર: સરકાર માન્ય યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટમાંથી સાયન્સ અથવા એન્જિનિયરિંગ સાથે બેચલર ડિગ્રી હોવી જોઈએ. ફોરેસ્ટ ગાર્ડ: ધો. 12 અથવા સિનિયર સેકેન્ડરી એક્ઝામ પાસ કરેલી હોવી જોઇએ. હિન્દી જાણતા હોવા જોઈએ. વાઇલ્ડ લાઇફ ગાર્ડ, ગેમ વોચર, સરકાર માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટિટ્યૂટમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઇએ.
392 એ જોયું
1 મહિના પહેલા
સરકારી નોકરી / ફોરેસ્ટ, વાઇલ્ડ લાઇફ વિભાગ 226 જગ્યાઓ પર ભરતી કરશે ઉમેદવારો 13 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન અરજી કરી શકશે ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડ લાઇફ, નવી દિલ્હી દ્વારા ફોરેસ્ટ રેન્જર, ફોરેસ્ટ ગાર્ડ અને વાઇલ્ડ લાઇફ ગાર્ડની 226 ખાલી જગ્યા પર ભરતી જાહેર કરાઈ છે. 13 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે. ઉમેદવારોની 12,13 માર્ચે કમ્પ્યૂટર બેઇઝ ઓનલાઇન કમ્પ્યૂટર ટેસ્ટ લેવાશે. ઉમેદવારો http://forest.delhigovt.nic.in પર ઓનલાઇન અરજી કરી શકશે. આ જગ્યાઓમાં ફોરેસ્ટ રેન્જરની 4, ફોરેસ્ટ ગાર્ડની 211, વાઇલ્ડ લાઇફ ગાર્ડ- ગેમ વોચરની 11 જગ્યા પર ભરતી કરશે. દરેક પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અલગ ફોરેસ્ટ રેન્જર: સરકાર માન્ય યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટમાંથી સાયન્સ અથવા એન્જિનિયરિંગ સાથે બેચલર ડિગ્રી હોવી જોઈએ. ફોરેસ્ટ ગાર્ડ: ધો. 12 અથવા સિનિયર સેકેન્ડરી એક્ઝામ પાસ કરેલી હોવી જોઇએ. હિન્દી જાણતા હોવા જોઈએ. વાઇલ્ડ લાઇફ ગાર્ડ, ગેમ વોચર, સરકાર માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટિટ્યૂટમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઇએ.
#

📰 સરકારી નોકરી તક

📰 સરકારી નોકરી તક - ShareChat
41.4k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post