જાણવા જેવું
#

જાણવા જેવું

મુખ્ય મંત્રી શ્રી રૂપાણી સાહેબ ની સૂચના થી ગુજરાતના તમામ જિલ્લાના S.P. ના મોબાઈલ નંબર જાહેર જનતા માટે આપવામાં આવેલા છે કોઈ પણ ડર વગર તમે કોલ કરી શકો છો તમારી આસપાસ કે ગામ માં કે સિમ માં કોઈ પણ અજુગતું કે કોઈ આવારા તત્વો કે કોઈ દારૂ ,જુગાર, કે કોઈ પણ વાદ,વિવાદ કે ગમે તે હોય તમે ડાયરેક્ટ કોલ કરી શકો છો... જો તમારી સાથે કોઈપણ પ્રકાર ના અત્યાચારની ઘટનામા પોલીસ ફરિયાદ ન લે તો આપના "જિલ્લા પોલીસ અધિક્ષક" ને સીધો ફોન કરી શકો , તમારે તમારું નામ કહેવું , કયા પોલીસ સ્ટેશન નો મામલો છે અને ઘટનાની ટૂંકી વિગત કહેવી , આપ આ નંબરો પર whats app થી પણ ફરિયાદ કરી શકો છો DGP. રાજ્યના મુખ્ય પોલીસ વડા મોબાઈલ નંબર 9978406287 1. અમદાવાદ રૂરલ એસ.પી. 9978406342 2. ખેડા એસ.પી. 9978405072 3. ગાંધીનગર એસ.પી. 9978405070 4. આણંદ એસ.પી. 9978405064 5. સાબરકાંઠા એસ.પી. 9978405081 6. અરવલ્લી ( મોડાસા ) એસ.પી. 9978405978 7. મહેસાણા એસ.પી. 9978405074 8. વડોદરા રૂરલ એસ.પી. 9978406094 9. છોટા ઉદેપુર એસ.પી. 997840 5977 10. ભરૂચ એસ.પી. 9978405066 11. નર્મદા એસ.પી. 9978405076 12. ગોધરા એસ.પી.9978405077 13. મહીસાગર ( લુણાવાડા ) એસ.પી. 9978405980 14. દાહોદ એસ.પી. 9978405068 15. સુરત રૂરલ એસ.પી. 9978405082 16. વલસાડ એસ.પી. 9978405085 17. નવસારી એસ.પી. 9978405075 18. આહવા , ડાંગ એસ.પી. 9978405021 9825373402 19. તાપી , વ્યારા એસ.પી. 9978405488 20. રાજકોટ રૂરલ એસ.પી. 9978405080 21. મોરબી એસ.પી. 9978405975 22. જામનગર એસ.પી. 9978405639 23. દેવ ભૂમિ દ્વારકા એસ.પી. 9978405976 24. સુરેન્દ્રનગર એસ.પી. 9978405083 25. જૂનાગઢ એસ.પી. 9978405250 26. ગીર સોમનાથ ( વેરાવળ ) એસ.પી. 9978405974 9905025169 27. પોરબંદર એસ.પી. 9978405079 9099029615 28. ભાવનગર એસ.પી. 9978405067 29. બોટાદ એસ.પી. 9878405988 30. અમરેલી એસ.પી. 9978405063 31. કચ્છ , ભુજ એસ.પી. 9978405073 32. ગાંધીધામ કચ્છ ( પૂર્વ ) એસ.પી. 9978405690 33. બનાસકાંઠા એસ.પી.9978405056 34. પાટણ એસ.પી. 9978405078 35. બરોડા ( વેસ્ટર્ન રેલવે ) એસ.પી. 9978405047 36. અમદાવાદ વેસ્ટર્ન રેલવે એસ.પી. 9978405659 9825038111
235 એ જોયું
9 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post