bharwad ni moj hoo😎
"jay dwarkadhisha" #bharwad ni moj hoo😎
એક ૧૮ વર્ષની છોકરી રાત્રે ૧૨:૩૦ વાગ્યે પુલ પર એકલી ઉભી હતી એની સામેથી ઘણીગાડીઓ આવતી-જતી હતી પણ એણે કોઈ પાસે લીફ ન માંગી અસલમાં તેમની બસ છુટી ગઈ અચાનક એને એક Royal Enfieled (બુલેટ) લઈ આવતો એક *Smart Boy* છોકરો દેખાયો તો એ છોકરીએ હાથ લાંબો કરીને લીફ માંગી તો છોકરાએ Royal Enfieled (બુલેટ) ઉભી રાખી છોકરી બોલી મને ઘરે મુકી જશો મારી બસ છુકી ગઈ છુ છોકરાએ કીધુ વાંધો નઈ બને ત્યાંથી ચાલ્યા ગયા જ્યારે બને છોકરી ના ઘર પાસે પહોંચી ગયા ત્યારે છોકરાએ છોકરીને પુછ્યુ કે જ્યારે તું ત્યા ઉભી હતી ત્યારે કેટલીય ગાડીઓ આવતી-જતી હતી તો તે મારી પાસે જ કેમ લિફ માગી તો છોકરીએ જવાબ આપ્યો મે તમારી ગાડી સામે જોયુ તો તમારી ગાડીની નંબર પ્લેટ પર લખ્યુ હતું *જય ઠાકર * અને મને નઈ બધાને ખબર છે કે *ભરવાડ * કોઈદી કોઈનુ ખરાબ ન કરે અને બીજાને ખરાબ કરવા પણ નથી દેતા જો *ભરવાડ * નુ *ખુન* હોય તો આ મેસેજ ફોરવર્ડ જરૂર કરજો I ....જય ..ઠાકર.... Gopu Bharwad Jay r@j@ R@nchhod #bharwad ni moj hoo😎