📰 9 ઓગસ્ટનાં સમાચાર
#📰 9 ઓગસ્ટનાં સમાચાર #🚚 પાકિસ્તાનનો ભારત સાથે વેપાર બંધ #👨‍⚖️ જમ્મુ-કાશ્મીર વિવાદ #🎉 કલમ 370 નાબુદ અનુચ્છેદ 370 / પાકિસ્તાને હવે સમજોતા એક્સપ્રેસ રોકી, રાજનાથે કહ્યું- આવા પડોશી કોઈને ન મળે પાકિસ્તાનની ઈમરાન સરકારે કાશ્મીર અનુચ્છેદ 370 ખતમ કર્યા પછી બુધવારે ભારત સાથે દ્વીપક્ષીય વેપાર ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત સરકારે ગુરુવારે આ વિશે દુખ વ્યક્ત કર્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, આ એક તરફી નિર્ણય છે. પાકિસ્તાને આ નિર્ણયની સમીક્ષા કરવી જોઈએ. આ દરમિયાન પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ રોકી લીધી છે. પાકિસ્તાનના નિર્ણય વિશે રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, સૌથી મોટી આશંકા તો અમારા પડોશી વિશે છે. મુશ્કેલી એ છે કે, તમે મિત્ર બદલી શકો છો પરંતુ પડોશી નહીં. જેવો પડોશી આપણને મળ્યો છે, ભગવાન કરે આવો પડોશી કોઈને ના મળે. 1976થી સમજોતા એક્સપ્રેસ ચાલી રહી છે શિમલા સમજૂતી પછી 1976થી સમજોતા એક્સપ્રેસ ચાલવાની શરૂ થઈ છે. ત્યારે તે અમૃતસરથી લાહોરની વચ્ચે ચાલતી હતી. ત્યારપછી છોડા વર્ષોથી અટારીથી લાહોર સુધી ચાલે છે. હાલ હવે તે જૂની દિલ્હી રેલવે સ્ટેશનથી બુધવારે અને રવિવારે લાહોર જાય છે.
#

📰 9 ઓગસ્ટનાં સમાચાર

📰 9 ઓગસ્ટનાં સમાચાર - પાકિસ્તાને પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ રોકી દેવાનો નિર્ણય ભારત સાથે પાકિસ્તાને બુધવાર રાતથી એરસનો એક કોરિડોરબંધ કરી દીધો છે . દ્વીપક્ષીય વેપાર ખતમ કરવાનો પણ નિર્ણય કર્યો કર્યો છે ' 3027 2020 8027 દિવ્ય ભાર - ShareChat
15.4k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post