🚂 રેલ્વે દુર્ઘટના: 15 શ્રમિકોના મોત

🚂 રેલ્વે દુર્ઘટના: 15 શ્રમિકોના મોત

538 ફોલોઇંગ
122 પોસ્ટ
1.1M એ જોયું
Aurangabad: 15 migrants, on way to home in Chhattisgarh, run over by goods train
The migrant labourers walking to reach Chhattisgarh were run over by a goods train in early in the morning in Maharashtra's Aurangabad.
https://www.indiatoday.in/india/story/14-migrant-labourers-crushed-to-death-goods-train-chhattisgarh-aurangabad-maharashtra-1675571-2020-05-08 #🚂 રેલ્વે દુર્ઘટના: 15 શ્રમિકોના મોત
#🚂 રેલ્વે દુર્ઘટના: 15 શ્રમિકોના મોત
#🚂 રેલ્વે દુર્ઘટના: 15 શ્રમિકોના મોત
મહારાષ્ટ્ર ટ્રેન દુર્ધટના મા 15 ના મોત....... #🚂 રેલ્વે દુર્ઘટના: 15 શ્રમિકોના મોત #📰 8 મેનાં સમાચાર #📅 તાજા સમાચાર
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ટ્રેન નીચે કચડાતા 14 શ્રમિકોના મોત
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ટ્રેન નીચે કચડાતા 14 શ્રમિકોના મોત #🚂 રેલ્વે દુર્ઘટના: 15 શ્રમિકોના મોત
00:21 / 1.3 MB
#🚂 રેલ્વે દુર્ઘટના: 15 શ્રમિકોના મોત
દૂર્ઘટના / મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર સુતા પ્રવાસી કચડાયાં, 15 શ્રમિકોનાં મોત - VTV Gujarati | DailyHunt
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક હૃદય હચમચાવી નાંખનાર ઘટના સામે આવી છે. અહીં રેલ્વેના પાટા પર પ્રવાસી શ્રમિકોને એક માલગાડીએ કચડી નાંખ્યાં છે. ઔરંગાબાદમાં જાલના રેલવે લાઇન પાસેના દૂર્ઘટના ઘટી છે, જેમાં 15 શ્રમિકોના મોત થયા છે. આ દૂર્ઘટના ઔરંગાબાદ-જાલના રેલવે લાઇન પર સવારે 6.30 કલાકની આસપાસ ઘટી છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર સુતા પ્રવાસી કચડાયા રેલવે ટ્રેક પર સુઈ રહેલા લોકો પર ફરી વળી ટ્રેન 15 પ્રવાસી સુઈ રહ્યા હતા તે સમયે માલગાડી પસાર થઈ પ્રવાસી પરથી ટ્રેન પસાર થતા 15 શ્રમિકના મૃત્યુ મળતી જાણકારી મુજબ તમામ લોકો રેલવે ટ્રેક પર ઊંઘી રહ્યા હતા.function catchException() {try{ twitterJSDidLoad(); }catch(e){}} function getAndroidVersion(ua) {ua = (ua || navigator.userAgent).toLowerCase(); var match = ua.match(/android\\s([0-9\\.]*)/);
દૂર્ઘટના / મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર સુતા પ્રવાસી કચડાયાં, 15 શ્રમિકોનાં મોત http://dhunt.in/9xpnR?s=a&ss=pd #🚂 રેલ્વે દુર્ઘટના: 15 શ્રમિકોના મોત Source : "VTV News" via Dailyhunt એપ્લિકેશન ડાઉનલોડ કરો http://dhunt.in/DWND
00:24 / 1.6 MB
#🚂 રેલ્વે દુર્ઘટના: 15 શ્રમિકોના મોત
00:23 / 1.4 MB
#🚂 રેલ્વે દુર્ઘટના: 15 શ્રમિકોના મોત
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર સુતા પ્રવાસી કચડાયાં, 15 શ્રમિકોનાં મોત મળતી જાણકારી મુજબ તમામ લોકો રેલવે ટ્રેક પર ઊંઘી રહ્યા હતા. આ દુર્ઘટના ઔરંગાબાદ જાલના રેલવે સ્ટેશન લાઇન પર થઈ. કરમાડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મળતી જાણકારી મુજબ આ ઘટના ઔરંગાબાદ-જાલના રેલવે લાઇન પર શુક્રવાર સવારે 6:30 વાગ્યે બની. ફ્લાયઓવરની પાસે પાટાઓ પર ઊંઘી રહેલા 15 પ્રવાસી શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ બધા પ્રવાસીઓ પોતાના ઘરે છત્તીસગઢ પગપાળા જઇ રહ્યાં હતા અને આરામ કરવા માટે પાટા પાસે રોકાયા હતા. આ દૂર્ઘટના બાદ સ્થાનિક તંત્ર અને રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે #🚂 રેલ્વે દુર્ઘટના: 15 શ્રમિકોના મોત