bjp
#

bjp

Ranjitsinh Parmar
#bjp
ગધેડાએ વાઘને કહ્યું ,' ઘાસ પીળું હોય છે .' વાઘે કહ્યું , ' નહિ ઘાસ તો લીલું હોય છે .' પછી તો પૂછવું શું , બંને વચ્ચે ચર્ચા જામી પડી . બંને પોત પોતાની વાતે મક્કમ રહ્યા . આ વિવાદના અંત માટે બંને વનરાજ સિંહ પાસે ગયા . પ્રાણીદરબારમાં સર્વની મધ્યે રાજા તરીકે સિંહાસને સિંહ આરૂઢ હતા . વાઘ કઈ કહે એ પહેલા તો ગધેડાએ કહેવાનું શરૂ કરી દીધું . ' બોલો ! વનરાજ ઘાસ પીળું હોય છે ને ? ' સિંહે કહ્યું , ' હા ! ઘાસ પીળું હોય છે .' ગધેડો , ' આ વાઘ માનતો જ નથી . મને હેરાન કરે છે . એને યોગ્ય સજા થવી જોઈએ .' રાજાએ ઘોષણા કરી , ' વાઘને એક વર્ષ માટે જેલ થશે . ' મહારાજનો ચુકાદો સાંભળી ગધેડો આનંદમાં આવી નાચતો કૂદતો જંગલમાં ચાલ્યો . રસ્તે જે મળ્યા તેને કહેતો ગયો કે વાઘને એક વર્ષની સજા થઈ છે . ' જે કોઈ સાંભળતું તે નવાઈ પામતું . એક ગધેડાએ એવું તે શું કર્યું કે વાઘને જેલની સજા થઈ . વાઘે વનરાજ સમીપે જઈ પૂછ્યું , ' કેમ મહારાજા ! ઘાસ તો લીલું હોય છે ને ? ' મહારાજાએ કહ્યું , ' હા ! ઘાસ તો લીલું હોય છે . ' વાઘે કહ્યું , ' .... તો પછી મને જેલની સજા શા માટે ? ' સિંહે કહ્યું , ' તમને એટલા માટે સજા નથી આપી કે ઘાસ પીળું હોય છે કે લીલું . તને એટલા માટે સજા આપી છે કે ગધેડા જેવા મૂર્ખ સાથે તમારા જેવા બહાદૂર અને ઉચ્ચ કોટિના પ્રાણી એ વિવાદ કર્યો અને અહીં સુધી નિર્ણય કરાવવા આવી પહોચ્યા . *શીખવાનું શુ......👇* *કે જીવન માં મૂરખ લોકો અને બહુ હોશિયાર પોતાની જાત ને સમજતા હોઈ એવાની સાથે મગજ મારી મા પડવું નહીં.* *કારણ કે એમાં કિંમત આપડી થાય મૂરખ ની નહીં.* *એટલે જ ૨૦૧૯ માં મારો* *મત નરેન્દ્ર મોદી ને આપવાનો છુ* *ગધેડાઓએ મારી સાથે મગજમારી કરવી નહીં* 😡😡😡😡😡😡😡
સંપૂર્ણ જુઓ
309 એ જોયું
5 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post