🇮🇳ગાંધી જયંતી🇮🇳
બાપૂ તારા લિહાજ વ્યશન પણ છોડી દીધું .. બાપુ તારા લિહાજ માં સ્વચ્છતા નું સૂત્ર અમારી સાથે જોડી દીધું.. બાપુ તારા લિહાજ માં અમે નહીં બોલીએ જૂઠ એ પણ માની લીધું... બાપુ તારા લિહાજ માં અમે લાહોર પણ આપી દીધું .. સ્વતંત્ર ભારત માં તમે તમારા હક થી કાશ્મીર કેમ અધવચ્ચે રાખી દીધું... મિટાવી બુરાઈ ઓ દેશમાં પણ સરહદે કાયમ યુદ્ધ સ્થાપી દીધું ... બાપુ તમારા લિહાજ માં અમારું સુખ તમે પાકિસ્તાની ઓ ને આપી દીધું.. જીન્હા ને બધું આપ્યું તો તમે ભારત માટે શાંતિ નું વચન કેમ ના માંગી લીધું... સજાઓ અમને મળે તોય પાકિસ્તાન ને સારું બનાવી દીધું... હા છો બાપુ અમારા દિલ થી પણ અમારા દિલ માં કાશ્મીર નું કાણું રાખી દીધું... હવે શું કહું બાપુ તમારા લિહાજ માં કાશ્મીર માં આતંકવાદી નો રાજ્ય સ્થાયી દીધું.. પથ્થર બાજો ને ભટકે યુવા ઓર હિન્દૂ આંતકવાદ અમારું નામ આપી દીધું... નોંધ : મારા પોતાના વિચારો છે કોઈ જાતિ કે પક્ષ સાથે ના જોડવા 🇮🇳🇮🇳🇮🇳🇮🇳 રમેશ ડાંગર
#

🇮🇳ગાંધી જયંતી🇮🇳

🇮🇳ગાંધી જયંતી🇮🇳 - Let us celebrate peace day in the honor of a great soul Happy Pandhi Happy Ujayanti - 02 - OCTOBER - 2018 - - ShareChat
280 એ જોયું
11 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post