સલમાન ભાઈનું સ્વાગત નહીં કરો તમે ? તમારા બધા માટે આવી ગઈ છે ભાઈના તરફથી એક જોરદાર ચેલેન્જ ! પ્રેમ તો બધાને જીવનમાં થયોજ હશે અને તે પ્રેમમાં નહિ-મોટી પાગલપંતી તો કરીજ હશે... તે પહેલો-પહેલો પ્રેમ યાદ કરો, અને તેમાં કરેલા તમારા સૌથી મોટા પાગલપન વિષે વિડિઓ બનાવીને સલમાન ભાઈને મોકલી આપો "ભાઈની લવયાત્રી" ટૅગમાં !! આ નવરાત્રી પર પ્રેમની થશે જીત - જોવાનું ભૂલતા નહીં ભાઈની નવી મૂવી - લવયાત્રિ, 5 ઓક્ટોબરથી તમારા નજીકના સિનેમાઘરોમાં !!
#

ભાઈની લવયાત્રી

ભાઈની લવયાત્રી - ShareChat
556.1k એ જોયું
1 વર્ષ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post