📄 5 સપ્ટેમ્બરનાં સમાચાર
દિલ્હી: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને સીઆરપીએફની ઝેડ પ્લસ વીઆઈપી સુરક્ષા આપવામાં આવી છે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી હતી. સરકારે હાલમાં જ મનમોહન સિંહને આપવામાં આવી રહેલી વિશેષ એસપીજી સુરક્ષા પરત લીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે સિંહ અને તેમની પત્નીની સુરક્ષામાં આશરે 45 સશસ્ત્ર કમાન્ડો તૈનાત રહેશે જે 3, મોતીલાલ નેહરૂ રોડ પર સ્થિત તેમના ઘર અને દેશભરમાં તેમની યાત્રા દરમિયાન 24 કલાક તેમને સુરક્ષા પુરી પાડશે. પૂર્વ પ્રધાનમંત્રી સિંહને અગ્રિમ સુરક્ષા સંપર્ક પ્રોટોકોલ પણ મળશે જેમાં સુરક્ષાકર્મી એ સ્થળની પહેલા મુલાકાત કરશે જ્યાં આ બંને વીવીઆઈપી મુસાફરી કરશે. #📄 5 સપ્ટેમ્બરનાં સમાચાર
#

📄 5 સપ્ટેમ્બરનાં સમાચાર

📄 5 સપ્ટેમ્બરનાં સમાચાર - ShareChat
673 એ જોયું
18 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post