📰 બોલિવૂડ ચટપટી ખબરો

📰 બોલિવૂડ ચટપટી ખબરો

749
798 પોસ્ટ
180.8K એ જોયું
📰 બોલિવૂડ ચટપટી ખબરો
વૅટનર અભિનેત્રી નિમ્મીનું નિધન, ફિલ્મ ‘બરસાત’થી કરી હતી કારકિર્દીની શરૂઆત  વૅટનર અભિનેત્રી (Veteran Actress) નિમ્મી (Nimmi) નું નિધન થયું છે. નિમ્મીએ સાંતાક્રૂઝની એક પ્રાઇવેટ હૉસ્પિટલ (Private Hospital)માં અંતિમ શ્વાસ લીધા. નિમ્મી 87 વર્ષનાં હતા અને વધતી ઉંમરના કારણે અનેક બીમારીઓની પીડિત હતાં. તેઓ અનેક મહિનાઓથી વ્હીલચેર (Wheelchair) પર જ જિંદગી પસાર કરી રહ્યા હતાં. નિમ્મીના અંતિમ સંસ્કાર (Last Rites)  આજે કરવામાં આવશે. 50ના દશકમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરનારાં નિમ્મીની કારકિર્દીની પહેલી ફિલ્મ ‘બરસાત’ (Barsaat) હતી. નિમ્મીને રાજ કપૂરની શોધ કહેવામાં આવતાં હતાં વૅટનર અભિનેત્રી નિમ્મીનું 50 અને 60ના દશકમાં સ્ટારડમ હતું. તેઓએ બરસતા ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. તેઓએ અમર, દાગ, બસંત બહાર, મેરે મહેબબૂ, દીદાર અને કુંદન જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. નોંધનીય છે કે, નિમ્મીને રાજ કપૂર (Raj Kapoor)ની શોધ પણ કહેવામાં આવતાં હતાં. તેમનું અસલી નામ નવાબ બાનો હતું. નિમ્મીએ એસ. એલી રાજા સાથે લગ્ન કર્યા હતા, જેમનું 2007માં નિધન થયું હતું. નિમ્મીએ પોતાની બહેનના દીકરાને દત્તક (Adopt) લીધો હતો. #📰 બોલિવૂડ ચટપટી ખબરો
#📰 બોલિવૂડ ચટપટી ખબરો
#📰 બોલિવૂડ ચટપટી ખબરો
#📰 બોલિવૂડ ચટપટી ખબરો
#📰 બોલિવૂડ ચટપટી ખબરો
#📰 બોલિવૂડ ચટપટી ખબરો
#📰 બોલિવૂડ ચટપટી ખબરો
#📰 બોલિવૂડ ચટપટી ખબરો
#📰 બોલિવૂડ ચટપટી ખબરો
શેરચેટ ચેમ્પિયન પ્રોગ્રામ દ્વારા આયોજિત "📰 બોલિવૂડ ચટપટી ખબરો" માં @Girish ajanta , @krishchauhan અને @ASHISH PRAJAPATI  એ ખુબ જ સુંદર અને વધુ વિડિઓ બનાવ્યાં હતાં તે બદલ તે આ ચેલેન્જના વિજેતા બન્યા છે 💐 #📰 બોલિવૂડ ચટપટી ખબરો
ચાલો આજે અમે લઈને આવ્યા છીએ તમારા માટે બોલિવૂડ ની વાતો કરવાનો મોકો એ પણ તમારા અંદાજમાં તો ચાલો જલ્દી જ બનાવો તમારો બોલિવૂડ ખબરોનો વિડિઓ અને પોસ્ટ કરો "#📰 બોલિવૂડ ચટપટી ખબરો" ટેગમાં #📰 બોલિવૂડ ચટપટી ખબરો
00:48 / 3.1 MB
#📰 બોલિવૂડ ચટપટી ખબરો
00:29 / 1.1 MB
#📰 બોલિવૂડ ચટપટી ખબરો #🎤 મારા અવાજમાં વિડિઓ અક્ષય કુમાર