🌅 સુપ્રભાત 🙏

🌅 સુપ્રભાત 🙏

#

🌅 સુપ્રભાત 🙏

*એક વખત પ્રભુ* ની નિકટ ની સખી ..... *જયશ્રી* તેનું નામ. તે *યમુનાજી થી* જલ ભરી ને આવતી હતી ને માર્ગમાં પ્રભુ તેને મળ્યા તો કહે કે *જયશ્રી* હું તને કયાર નો ગોતું છું તું ક્યા ગઈ હતી ? તો જયશ્રી કહે *પ્રભુ* હું જલ લેવા ગઈ હતી હવે આ રહી ..... શું મારું કામ પડ્યું આપને ? તો *પ્રભુ* કહે કે તું અહીંયા ઉભી રહેજે હું હમણાં આવું છું . તે સાવ ભોળી હતી. તે તો માથે જલ ની હેલ લઈ ને ત્યાં જ ઉભી રહી .... કે *પ્રભુ* કહી ને ગયા માટે હમણાં પધારશે. એ તો રાહ જોવે છે ને *પ્રભુ* નું સંસ્મરણ કરે છે એમ કરતા કરતા બાર વર્ષ થયા ને પછી *પ્રભુ* પધાર્યા ને પૂછે છે કે *જયશ્રી* તું હજુ અહીં જ ઉભી છો હું તો આવવાનું સાવ ભૂલી ગયો. તો *જયશ્રી* કહે છે કે *પ્રભુ* હું તો કાલ ની અહીંયા જ ઉભી છું આપ કહી ગયા હતા ને.... ... માટે રાહ જોતી ઉભી હતી. ત્યારે *પ્રભુ* કહે કે *જયશ્રી* કાલની નહીં ..... બાર વર્ષ થયા.. ને પ્રભુ ને થયું કે કેટલી ધીરજ ને કેટલો ભરોસો જ સ્નેહ કેવાય માટે *પ્રભુ* કહે કે આજ થી પેલા તારુ નામ ને પછી મારુ નામ .... ત્યાર થી જયશ્રી કૃષ્ણ નામ થયું આપણે મળીએ.... ત્યારે એ સખી ની યાદ પ્રભુ ને અપાવીયે છીયે.... *જયશ્રી કૃષ્ણ બોલી ને...*👏🏼 *જય શ્રીકૃષ્ણ....*🌸💐👏🏼 .
198 views
6 hours ago
No more posts
ShareChat - Best & Only Indian Social Network - Download Now
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post