🥘 રસોઈની મહારાણી : કોરોના સ્પેશ્યલ

🥘 રસોઈની મહારાણી : કોરોના સ્પેશ્યલ

415
895 પોસ્ટ
324.8K એ જોયું
🥘 રસોઈની મહારાણી : કોરોના સ્પેશ્યલ
00:17 / 1.7 MB
#🥘 રસોઈની મહારાણી : કોરોના સ્પેશ્યલ
#🥘 રસોઈની મહારાણી : કોરોના સ્પેશ્યલ https://youtu.be/us78MwVqkTQ હોટેલ ના મસાલા પાપડ ભાવતા હોય તો આ વિડિઓ જુઓ અને આ લોકડોઉન માં ઘરેજ બનાવો..ગમે તો hand to heart ને subscribe કરવાનું ન ભૂલશો #handtoheart #☕ ચા - કોફી #😋 પાણીપુરી અને ચાટ #🥣 રસ અને શિખંડ
#🥘 રસોઈની મહારાણી : કોરોના સ્પેશ્યલ આપણે ગુજરાતી એટલે ઢોકળા લવર..કોઈ પણ સમયે ઢોકળા ભાવે અને હાલતા ચાલતા બનાવીએ કેમ ખરું ને?આજે તદ્દન નવાજ સ્વાદ ના ઢોકળા બનાવ્યા છે.. પાવભાજી ના સ્વાદ ના એકદમ મસ્ત લાગે.. જુઓ રીત અને બનાવો https://youtu.be/FIDCsUoZz9k #🥘 રસોઈના વિડિઓ / રેસિપી #🍱 આજની મારી થાળી #handtoheart #🍽️ મારી પ્રિય વાનગી
#🥘 રસોઈની મહારાણી : કોરોના સ્પેશ્યલ ઘઉં ની સેવ...ખુબજ જૂની અને જાણીતી આપણી મીઠાઈ ખાસ તો ગુજરાતીઓ ની,અને એની ખુબજ મહેનત કરી સુકવણી કરી સ્ટોર કરતા હોઈએ પણ આજે ઇન્સ્ટન્ટ સેવ બનાવવા ની રીત લાવી છું જે તમને ઈચ્છા થાય ત્યારે બનાવી ને ખાઈ શકો એ પણ એકદમ ઓછી મહેનત થી તો હમણાં જ જુઓ..અને બનાવો કેવી લાગી youtube પર share કરશો. http://yt5.piee.pw/QXTTJ #🍱 આજની મારી થાળી #🥘 રસોઈના વિડિઓ / રેસિપી #🍽️ મારી પ્રિય વાનગી #🍣 મીઠાઈ & ફરસાણ #handtoheart
#🥘 રસોઈની મહારાણી : કોરોના સ્પેશ્યલ #😇 તારી યાદો #🥘 રસોઈના વિડિઓ / રેસિપી #🍱 આજની મારી થાળી #🥡 ફૂડ લવર
#🥘 રસોઈની મહારાણી : કોરોના સ્પેશ્યલ દરેક ને રામનવમી ની હાર્દિક શુભેચ્છાઓ🙏 આ સાથે આજે તદ્દન નવી ફરાળી શાક ની રેસીપી પોસ્ટ કરી રહી છું આશા છે બધાને ગમશે.#સુપર ફૂડ #મખાણા નું શાક એ પણ સફેદ ગ્રેવી માં એકદમ મસ્ત લગે છે, જો બટેટા,સાબુદાણા, કેળા આ બધું ખાઈ ને થાકી ગયા હોવ તો આ વાનગી બનાવી જુઓ http://yt5.piee.pw/RNUY4 #🥘 રસોઈના વિડિઓ / રેસિપી #🍱 આજની મારી થાળી #🍽️ મારી પ્રિય વાનગી #🍎 ફળો & ડ્રાયફ્રૂટ #handtoheart
😋😋👌👌momos👌👌😋😋 #🥘 રસોઈની મહારાણી : કોરોના સ્પેશ્યલ #🤣 એપ્રિલ ફૂલ 🌼 #🥡 ફૂડ લવર #🤩 સમોસા / કચોરી #🍱 આજની મારી થાળી
00:15 / 867.3 KB
#🥘 રસોઈની મહારાણી : કોરોના સ્પેશ્યલ #😜 ગો કોરોના ગો
00:18 / 513.5 KB
#🥘 રસોઈની મહારાણી : કોરોના સ્પેશ્યલ #✊ મારી પ્રતિજ્ઞા - કોરોના માટે #🎵 કોરોના રિંગટોન #🤣 કોરોના વાઇરસ જોક્સ #😁 કોરોના વાઇરસ જોક્સ
00:30 / 2.2 MB
#🥘 રસોઈની મહારાણી : કોરોના સ્પેશ્યલ
ઘરે બેઠા બેઠા કંટાળ્યા હોય તો બનાવો કઈક નવું અને વિડીઓ બનાવી શેર કરો #રસોઈની મહારાણી #🥘 રસોઈની મહારાણી : કોરોના સ્પેશ્યલ