📜 2 જાન્યુઆરીનાં સમાચાર
#

📑 2 જાન્યુઆરીનાં સમાચાર

ન્યુઝપેપર ના સમાચાર >31ડિસેમ્બરે પિધેલા ને પકડવા પોલીસ ની કડક નાકાબંધી..., ચાંપતી નજર.. સખત કાર્યવાહી... વગેરે.... 🙏🙏🙏🙏એના કરતાં પોલીસે એમજ કરવુ જોઈએ કે એ દમણ દિવ પહોંચી જાય અને ત્યાં બાર માં જેટલા ગુજરાતી પિવા બેઠેલા દેખાય એને બંદૂકથી ઉડાવી દે. જેટલી ગુજરાત ની ગાડી હોય એને સળગાવી દે. કારણ કે આખા દેશમાં ફક્ત ગુજરાતી જ ચોર છે. આખુ વિશ્વ તથા આખુ ભારત ન્યુયર મનાવે છે પરંતુ ગુજરાતી ? એ માણસ થોડો છે ? એણે તો ગુજરાતમાં જન્મીને ભૂલ કરી છે ને. ગાંધી જયંતિ ની રજા આખો દેશ ભોગવે પરંતુ એ જ ગાંધીજની દારુબંધી ફક્ત ગુજરાતીએ પાળવાની ? આખો દેશ દારૂ પિને નવુ વર્ષ મનાવે ત્યારે બાફડો ગુજરાતી ચોર બનીને ફાંફાં મારે, ડબલ ભાવે ડુપ્લીકેટ દારુ પિવો પડે, પોલીસ આંતકવાદી ની જેમ પાછળ પડે..... એ ક્યાંનો ન્યાય. ?..... કોઈ સમજુ સંમત છે મારી વાતમાં ?
2.2k એ જોયું
6 મહિના પહેલા
સચીન તેંડુલકરના ક્રિકેટ ગુરુ, વિખ્યાત કોચ રમાકાંત આચરેકરનું મુંબઈમાં નિધન January 2, 2019 મુંબઈ – દંતકથા સમાન ક્રિકેટર સચીન તેંડુલકરને બાળપણથી ક્રિકેટની તાલીમ આપનાર, કોચ રમાકાંત આચરેકરનું વૃદ્ધાવસ્થાને કારણે અમુક બીમારીઓને કારણે આજે સાંજે અહીં નિધન થયું છે. સચીન તેંડુલકરની બેટિંગ ક્ષમતાને પારખનાર આચરેકર હતા. તેંડુલકર માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન બની શક્યા એનો મુખ્ય શ્રેય આચરેકરને જાય છે. રમાકાંત આચરેકર 87 વર્ષના હતા. તેંડુલકર અને આચરેકરના અન્ય ક્રિકેટ શિષ્ય વિનોદ કાંબલી મુંબઈમાં એમની ક્રિકેટ શિબિરના આરંભ પૂર્વે હાલમાં જ આચરેકરના આશીર્વાદ લેવા હજી હાલમાં જ એમના નિવાસસ્થાને ગયા હતા. આચરેકર ‘દ્રોણાચાર્ય એવોર્ડ’વિજેતા (1990) તેમજ ‘પદ્મશ્રી’ ખિતાબથી (2010) સમ્માનિત પણ હતા. આચરેકરે તેંડુલકર અને કાંબલી ઉપરાંત પ્રવીણ આમરે, સમીર દીઘે અને બલવિન્દર સિંહ સંધુ જેવા ક્રિકેટરોને પણ તાલીમ આપી હતી, જેઓ પણ રાષ્ટ્રીય ટીમ વતી રમ્યા હતા. સંધુ 1983માં ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ જીતનાર કપિલ દેવની ટીમના સભ્ય હતા અને ફાઈનલ મેચમાં પણ રમ્યા હતા.
#

📑 2 જાન્યુઆરીનાં સમાચાર

📑 2 જાન્યુઆરીનાં સમાચાર - QUE BLUS - ShareChat
1.5k એ જોયું
6 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post