🐻 એરપોર્ટની સુરક્ષામાં રીંછ

🐻 એરપોર્ટની સુરક્ષામાં રીંછ

00:16 / 1.8 MB
#🐻 એરપોર્ટની સુરક્ષામાં રીંછ #🎤 મારા અવાજમાં વિડિઓ #🎥 શેરચેટ કેમેરા ની મોજ 🤳 #🌞 મારું ટેલેન્ટ
00:30 / 1.4 MB
#🐻 એરપોર્ટની સુરક્ષામાં રીંછ
00:47 / 2.8 MB
#🐻 એરપોર્ટની સુરક્ષામાં રીંછ 😜😂
00:36 / 1.6 MB
#📰 ખબરો ટૂંકમાં #🐻 એરપોર્ટની સુરક્ષામાં રીંછ
00:14 / 1.4 MB
#🐻 એરપોર્ટની સુરક્ષામાં રીંછ
00:29 / 1.1 MB
#🐻 એરપોર્ટની સુરક્ષામાં રીંછ
00:14 / 1.3 MB
#🐻 એરપોર્ટની સુરક્ષામાં રીંછ
00:14 / 1.4 MB
#🐻 એરપોર્ટની સુરક્ષામાં રીંછ
00:14 / 1.5 MB
#🐻 એરપોર્ટની સુરક્ષામાં રીંછ
એરપોર્ટના ડાયરેક્ટર મુજબ મોટી સંખ્યામાં વાંદરાઓ એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં ફરતા હોય છે. એર ટ્રાફિક કંટ્રોલના અધિકારી અને અન્ય કર્મચારીઓ તેમને ભગડવા માટે પ્રયાસ કરતા હોય છે. ત્યારે એવી જાણ થઈ કે વાંદરાઓ રીંછથી ડરે છે. અમારી પાસે પક્ષીઓ અને પ્રાણીઓને ભગાડવા માટેના કર્મચારીઓ છે. જેથી અમોએ તે કર્મચારીઓને રીંછનો ડ્રેસ પહેરાવી દીધો. વાંદરાઓ ફ્લાઈટ માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે. આ પ્રયોગથી સારા પરિણામથી આશા છે. #🐻 એરપોર્ટની સુરક્ષામાં રીંછ
અમદાવાદ એરપોર્ટ પર વાંદરાઓને ભગાડવા માનવ રીંછનો અનોખો પ્રયોગ અમદાવાદ એરપોર્ટની ચારેય કોર હરિયાળી હોવાથી વાંદરાઓના ત્રાસ હોય છે. છેલ્લા ઘણા સમયથી એરપોર્ટ ઓથોરિટી વાંદરાઓને ભગાડવા માટે અનેક પ્રયાસો કરી રહ્યાં છે. વાંદરાઓના હુમલાથી યાત્રીઓની સુરક્ષા માટે એરપોર્ટ ઓથોરિટીએ અનોખો પ્રયોગ શરૂ કર્યો છે. એરપોર્ટના કર્મચારીને વિશાલ રીછના ડ્રેસમાં તહેનાત કરવામાં આવ્યો છે. જે વાંદરાઓને ભગાડવા માટેનું કામ કરી રહ્યો છે. જો તમને એરપોર્ટ પર ખુલ્લામાં વિશાળ રીંછ દેખાય તો ડરતા નહીં. #🐻 એરપોર્ટની સુરક્ષામાં રીંછ