🙋‍♂️ વેવાઈ-વેવાણ Return
વેવાઈ-વેવાણ Return : વેવાઇ અને વેવાણ આખરે પરત આવ્યાં, 25 વર્ષ પહેલાંનો પ્રેમ જાગી જતાં ભાગ્યાં હોવાની કબૂલાત સુરતથી ભાગેલા વેવાઈ-વેવાણનો કિસ્સો દેશભરમાં સોશિયલ મીડિયાથી ચર્ચાસ્પદ બન્યો હતો. સતત 16 દિવસ સુધી નાસતા ફરતાં વેવાઈ-વેવાણ આખરે પરત ફર્યા છે. બંને વચ્ચેનો 25 વર્ષ પહેલાનો પ્રેમ અચાનક મળ્યા બાદ જાગી ઉઠતા બંને જણા ભાગી ગયા હતા. 10મી તારીખે વેવાઈ કતારગામથી અને વેવાણ નવસારીથી ભાગીને બસ દ્વારા ઉજ્જૈન પહોંચી 16 દિવસ ગેસ્ટ હાઉસમાં રહ્યાં હતા. જોકે, લોકેશનના આધારે તેઓના સગડ મળ્યા હતા. બંને અવાર-નવાર મળતા હતા કડોદરા પોલીસમાં હાજર થયેલા વેવાઈ સુરેશે (નામ બદલેલ છે) નિવેદનમાં ઘણી ચોંકાવનારી બાબતોનો ખુલાસો કર્યો છે. સુરેશના નિવેદન મુજબ 25 વર્ષ પહેલા પિતા સાથે કતારગામ રહેતા હતા. જયાં તેમને સોનીબેન(નામ બદલેલ છે) સાથે ઓળખાણ થતા, બાદમાં પ્રેમ સંબંધ થયો હતો. બન્ને અવાર નવાર મળતા હતા. ત્યારબાદ સોનીબેનના લગ્ન નવસારી થઇ ગયા હતા. સુરેશના પણ એ જ અરસામાં લગ્ન થયા હતા. બંનેની મુલાકાત પણ થતી ન હતી. બન્નેના અલગ અલગ લગ્ન થયા બાદ મામાને ત્યાં લગ્ન પ્રસંગમાં ફરી સોનીબેન સાથે મુલાકાત થઈ હતી. ત્યાંથી ફરી એકબીજા સાથે ફોન પર મિત્ર તરીકે વાતચીત કરતાં હતા, આ સમયમાં સુરેશ અને સોનીબેનની દીકરીની સગાઈ નક્કી કરી હતી. #🙋‍♂️ વેવાઈ-વેવાણ Return
00:22 / 829.7 KB
#😱 વેવાણ પાછા આવ્યા #📰 ખબરો ટૂંકમાં
00:13 / 642.2 KB
#😱 વેવાણ પાછા આવ્યા
00:03 / 173.3 KB
#😱 વેવાણ પાછા આવ્યા
00:14 / 754.9 KB
#😱 વેવાણ પાછા આવ્યા
00:30 / 1.1 MB
#😱 વેવાણ પાછા આવ્યા - 🤔🤔 વેવાણની ઘરવાપસી
5 દિવસમાં જ પ્રેમનો ઉભરો પુરો થયો, સુરતના વેવાણ હાજર થયાં પણ વેવાઈનો કોઈ અતો પત્તો નહીં! સુરતનાં ખુબ જ ચર્ચાસ્પદ વેવાઇ અને વેવાણનાં કિસ્સામાં હવે નવો વળાંક આવ્યો છે. વેવાણ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયા છે. જ્યાં તેમણે પોતાની ભુલ થઇ હોવાનું નિવેદન આપ્યું છે. જો કે વેવાણનાં પતિએ તેમને સ્વિકારવાનો ઇન્કાર કરી દીધો છે. જેનાં કારણે મહિલાનાં પિતા તેને લેવા માટે પહોંચ્યા છે સુરતમાં જે વેવાઈ-વેવાણ પ્રેમ પાંગરવાના કારણે ભાગી ગયા હતા, હવે એમાંથી વેવાણ મળી આવ્યા છે. જો કે વેવાઈનો કોઈ અતોપત્તો નથી. નવસારીમાં વેવાણ હાજર થઈ ગયાં છે. પરંતુ આ વેવાણ જે કંઈ અરમાન લઈને આવ્યા હશે એ બધા જ કોડ અધુરા રહી જશે. કારણ કે તેના પતિએ અપનાવવાનો ચોખ્ખી ના પાડી દીધી છે. વેવાણ ડાયા ડમરા થઈને નવસારી પોલીસ સ્ટેશનમાં હાજર થયા પરંતુ તેના પતિએ અપનાવવાનો ઈનકાર કરી દીધો છે. જેવા જ વેવાણના પતિએ પોતાની પાસે રાખવાનો ઈનકાર કર્યો એટલે વેવાણે તેના પિતાને જાણ કરી હતી અને વેવાણના પિતા સુરતથી પોતાની દીકરીને લેવા પહોંચ્યા હતા. વેવાણે પોલીસને એવું કહ્યું કે, મારાથી ભૂલ થઈ ગઈ. જોવા જેવી વાત તો એ છે કે, જાણે વેવાણ કોઈ સેલેબ્રિટી હોય એવી રીતે પોલીસ સ્ટેશન ખાતે વેવાણને જોવા ટોળું ભેગું થયું. ટૂંકમા વેવાણ પરત ફર્યા છે, પરંતું વેવાય હજું ફરાર છે. #😱 વેવાણ પાછા આવ્યા

5 દિવસમાં જ પ્રેમનો ઉભરો પુરો થયો, સુરતના વેવાણ હાજર થયાં પણ વેવાઈનો કોઈ અતો પત્તો નહીં! સુરતનાં ખુબ જ ચર્ચાસ્પદ વેવાઇ અને વેવાણનાં કિસ્સામાં હવે નવો વળાંક આવ્યો છે. વેવાણ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયા છે. જ્યાં તેમણે પોતાની ભુલ થઇ હોવાનું નિવેદન આપ્યું છે. જો કે વેવાણનાં પતિએ તેમને સ્વિકારવાનો ઇન્કાર કરી દીધો છે. જેનાં કારણે મહિલાનાં પિતા તેને લેવા માટે પહોંચ્યા છે #😱 વેવાણ પાછા આવ્યા