🎬 મરદાની 2
#

🎬 મરદાની 2

101 એ જોયું
2 મહિના પહેલા
Part 2- #🎬 મરદાની 2 ‘લેડી સુપર કોપ’ તરીકે જાણીતાં થયેલાં અર્ચના ત્યાગીએ કહ્યું હતું કે આપણે એમ સમજીએ છીએ કે કોઈ છોકરો કિશોરાવસ્થાનો હોય તો એ કોઈ ગુનો આચરવા સમર્થ હોતો નથી, પણ એ વાત ખોટી છે. મહિલાઓએ એમની આસપાસના વાતાવરણથી અત્યંત સતર્ક રહેવું જોઈએ. તેઓ ગમે તે ઉંમરના પુરુષ સાથે વાત કરતા હોય તો પણ એમણે સજાગ રહેવું જોઈએ, એમ ત્યાગીએ કહ્યું હતું.અર્ચના ત્યાગીએ વધુમાં કહ્યું કે મહિલાઓએ જરાય હળવાશથી કામ લેવું ન જોઈએ. એમણે કાયમ સતર્ક રહેવું જ જોઈએ. તમે કોઈ સ્ત્રીને એમ કહી ન શકો કે ‘યે કપડે મત પહનો’, કારણ કે મહિલાઓને એની આઝાદી છે. આપણે આપણી દીકરીઓને એમના વધારે સારા જીવન માટે ઉછેરીએ છીએ, પરંતુ આપણે આપણા દીકરાઓ સ્ત્રીઓનો આદર કરે એનું ઘડતર કરતા નથી
#

🎬 મરદાની 2

🎬 મરદાની 2 - RANI MUKERJI YASH RAJ FILMS PRESENTS MARDAANI2 WHETERORECTOR GOPI PUTHRAN PRODUCER ADITYA CHOPRA 13TH DEC . . . _ - ShareChat
6.7k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post