😞 રેપ ઈન ઈન્ડિયા: રાહુલ ગાંધી

😞 રેપ ઈન ઈન્ડિયા: રાહુલ ગાંધી

રાહુલના ‘રેપ કેપિટલ’નિવેદન અંગે ભડક્યાં રાજનાથ સિંહ, કહ્યું- રાહુલે દેશની માફી માંગવી જોઈએ સંસદના શિયાળુ સત્રના અંતિમ દિવસની સાથે સાથે આજના જ દિવસે 2001માં સંસદ પર હુમલો થયો હતો. આ હુમલામાં શહીદ થયેલા લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ પીએમ અને કોંગ્રેસ સાંસદ મનમોહન સિંહ સહિત અન્ય પાર્ટીઓના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીના નિવેદન ‘રેપ કેપીટલ’ અંગે હોબાળો થયો હતો. આ હોબાળા બાદ રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહીને 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ છે. રાહુલના નિવેદન અંગે રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, રાહુલ ગાંધીના નિવેદનથી અમને હેરાનગતિ થઈ છે. રાહુલ ગાંધી સમગ્ર દેશ પાસે માફી માંગવી જોઈએ.
#

😞 રેપ ઈન ઈન્ડિયા: રાહુલ ગાંધી

😞 રેપ ઈન ઈન્ડિયા: રાહુલ ગાંધી - ShareChat
14.4k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post