Failed to fetch language order
Failed to fetch language order
Failed to fetch language order
💰નાણાંકીય ટિપ્સ✅
2K Posts • 1M views
સોનું-ચાંદી કે કોપર નવું રોકાણ ક્યાં કરવું? | Dr. Jitu Bandhaniya ચાંદીની સાયકલ… સોનાની સીટ… હવે લાગે છે કે તેમાં કોપર શબ્દ પણ ઉમેરવો પડશે. જ્યારે ચાંદીનો ભાવ ₹3 લાખ પાર ગયો, ત્યારે ઘણા લોકોએ અફસોસ કર્યો કે ₹1 લાખના ભાવે ખરીદી લીધી હોત તો આજે ફાયદો થયો હોત. હવે એવું જ કંઈક થઈ રહ્યું છે કોપર માર્કેટમાં! એક સર્વે મુજબ: • ગયા વર્ષની તુલનામાં કોપરના ભાવમાં 40–50% વધારો થયો • અમદાવાદમાં માત્ર એક સપ્તાહમાં 300–400 કિલો કોપરનું વેચાણ થયું એટલે જ કેટલાંક લોકો, તાંબાના પતરે લખાણ કરી આપવા તૈયાર છે કે, કોપર માર્કેટ હવે ધૂમ મચાવશે... પરંતુ એક વાત યાદ રાખજો: સમજણ વગરનું રોકાણ... સર્જે છે મોકાણ. #👫 મારા મિત્ર માટે #💰નાણાંકીય ટિપ્સ✅ #💼 બિઝનેસ #🇮🇳 મેડ ઈન ઇન્ડિયા 🦾 #jitubandhaniya
25 likes
85 shares