📜 21 નવેમ્બરનાં સમાચાર
#

📑 21 નવેમ્બરનાં સમાચાર

તા. ૨૧ નવેમ્બર ના કરન્ટ અફેર્સના આધારે એજ્યુસફર સબ્સ્ક્રાઇબર આકાશ ભદૌરિયા તરફ થી મળેલ કેટલાક અગત્યના પ્રશ્નો મળ્યા છે 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 1. રામન ઇફેક્ટ ની શોધ કોને કરી હતી? જવાબ-> ચંદ્રશેખર વેંકટ રમન 2. સી.વી. રમન ને ક્યાં વર્ષે ભારત રત્ન મળ્યું હતું? જવાબ-> 1930(ભારત ના સોપ્રથમ વેજ્ઞાનિક હતા જેને મળ્યું) 3. ક્વોંટમ ફોટોન ની શોધ કોને કરી હતી? જવાબ-> રમન અને સુરી ભગવંત ને 4. 28 ફેબ્રુઆરી ક્યો દિવસ ઉજવાય છે? જવાબ-> રાષ્ટ્રીય વેજ્ઞાનિક દિવસ 5. ગીર માં ક્યાં વાઇરસ થી સિંહો ની મોત નિપજાવી હતી? જવાબ-> કેનાઈન દિસ્ટેમ્પર 6. સ્ટેટ ફોર વાઇલ્ડ લાઇફની 14 મી બેઠક ક્યાં યોજાઇ હતી? જવાબ-> ગાંધીનગર 7. સિંહો માટે ગીર વિસ્તારમાં કેટલા રેસ્કુયું સેંટર હશે? જવાબ-> 8 રેસક્યું સેંટર 8. સયાજી રત્ન એવાર્ડ હાલમાં કોને અપાયું? જવાબ-> અમિતાભ બચ્ચનને 9. સયાજી રત્ન એવાર્ડ કોના દ્વારા અપાયે છે? જવાબ-> વડોદરા મેનેજમેંટ અસોશિએશન દ્વારા( શૂભાંગગિની દ્વારા)(2013 થી) 10. એકતા યાત્રા માં વિજય ભાઈ રૂપાણી ક્યૂ મૂળ મંત્ર આપ્યું હતું? જવાબ-> “નાત-જાત ભૂલી એક થાય તે છે સૌ થયી રહેશે તે સરદાર સાહેબની શ્રદ્ધાંજલી 11. IFFI નું પૂરું નામ શું છે? જવાબ-> International Film Festival of India 12. ગોવા માં IFFI નું કેટલામા મહોત્સવ નું આયોજન થવાનું છે? જવાબ-> 49 મુ હતું 13 IFFI કેટલા દિવસ ચાલશે? જવાબ-> નવ દિવસ 14. PAN નું પૂરું નામ શું છે? જવાબ- Permanent Account Number 15. CBDT નું પૂરું નામ શું છે? જવાબ=> central board of Direct Taxes 16. હાલમાં ઇન્ડો જાપાન બિજનેસ કાઉન્સીલ ફેસ્ટિવલ ના આયોજન ક્યાં થયું? જવાબ-> પુણે માં 17. હાલમાં હાવર્ડ યુનિવર્સિટિમાં અંડર ગ્રેજયુએટ કાઉન્સીલ ના અધ્યક્ષ પદે કોણ ચૂંટાયા? જવાબ-> શ્રુતિ પળની અય્યાપન 18. મેરિકોમ મુક્કાબાજી માં કેટલા મેડલ જીતીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું? જવાબ-> 7 મેડલ 19. લવલીના ક્યાં રમત સાથે સંકળાયેલ છે? જવાબ-> મુક્કેબાજી સાથે 🌷🌷 આકાશ ભાઈ 🌷🌷 આવા તમામ અપડેટ માટે એજ્યુસફર ની ટેલિગ્રામ ચેનલ પર તમારા મિત્રોને જોડો https://t.me/EduSafar
2.9k એ જોયું
10 મહિના પહેલા
*time India * *indrajit rajput* રાજકોટ પોલીસે નકલી ફોજદાર અને કોન્સ્ટેબલ ને ઝડપી પાળિયા... ગાંધીગ્રામ માં રહેતા જયેશ શ્રીવાસ્તવ અને સુનિલ સાવસેટા ની કરી ધરપકડ. જયેશ પાસે આઈકર્ડ પણ મળી આવ્યું. જે.ઓ.શ્રીવાસ્તવ પી.એસ.આઈ.કમિશનર ઓફ કચ્છ લખ્યું. સુનિલ અગાવ ગ્રામરક્ષક દળ નો જવાન હોવાનું સામે આવ્યું. અગાવ ટ્રાફિક વોર્ડન માં ફરજ બજાવતો હતો. જયેશ ના ધર માંથી પોલીસ ને વધરા ની એક ખાખીપોલીસ ડ્રેસ પણ મળી આવ્યો અને રેલવે GRD ના બેઝ પણ મળી આવ્યા.. આ આરોપીઓ અગાવ કેટલા ગુનાહ કરિયા તેને લઈને તપાસ શરૂ કરી છે.. યુનિવર્સીટી પોલીસે સમગ્ર તપાસ શરૂ કરી
#

📑 21 નવેમ્બરનાં સમાચાર

📑 21 નવેમ્બરનાં સમાચાર - news - ShareChat
4.5k એ જોયું
10 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post