📰 27 માર્ચનાં સમાચાર
*વિક્રમ ઠાકોર સાથે મુખ્યમંત્રી શ્રી એ શું કરી વાત....* https://youtu.be/X4BrJ__y_yc #📰 27 માર્ચનાં સમાચાર #🕺 હીરો & હિરોઈન 💃 #🙏 મહાવીર સ્વામી જ્યંતી #👣 જય મેલડી માઁ #😢 I Miss you
#📰 27 માર્ચનાં સમાચાર
૧૦૯ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ઇન્ડિયાનાપોલિસ મોટર રેસ સ્થગિત
મુંબઇ,તા.૨૭ કોરોના વાઇરસના કારણે વર્લ્ડના તમામ સ્પોર્ટિંગ ઇવેન્ટ્‌સ એપ્રિલ સુધી રદ્દ અથવા સ્થગિત કરવામાં આવ્યા છે. હવે ૧૦૯ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર અમેરિકાની ઇન્ડિયાનાપોલિસ ૫૦૦ મીટર રેસ પણ સ્થગિત કરવામાં આવી છે. આ રેસ ૨૪ મેના રોજ થવાની હતી, હવે ઓગસ્ટમાં થશે. સતત વધતા કોરોનાવાઇરસના કારણે મે, જૂન અને જુલાઈમાં થનાર ૧૭ રમતની ૫૯ ટૂર્નામેન્ટ્‌સ પર ખતરો છે. <br><br>ઇન્ડિયાનાપોલિસ મોટર રેસ પહેલીવાર ૧૯૧૧માં થઈ હતી. તે પછી પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ૧૯૧૭ અને ૧૯૧૮માં ટૂર્નામેન્ટ થઈ શકી નહોતી. ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ વખતે ૧૯૪૧થી ૧૯૪૫ દરમિયાન તેને રદ્દ કરવામાં આવી હતી. આ પહેલીવાર થયું છે કે તેને સ્થગિત કરવામાં આવી છે.<br><br>
૧૦૯ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ઇન્ડિયાનાપોલિસ મોટર રેસ સ્થગિત #📰 27 માર્ચનાં સમાચાર
00:29 / 1.3 MB
#📰 27 માર્ચનાં સમાચાર મારા અવાજ માં વિડિયો
#📰 27 માર્ચનાં સમાચાર #👩‍💻 Work From Home
00:20 / 779.1 KB
#📰 27 માર્ચનાં સમાચાર #😷 કોરોના વાયરસનો પ્રકોપ
00:12 / 460.5 KB
#📰 27 માર્ચનાં સમાચાર #💓 પ્રેમ વિડિઓ
00:30 / 1.5 MB
#📰 27 માર્ચનાં સમાચાર #3️⃣ ત્રીજો દિવસ : માઁ ચંદ્રઘંટા #🎥 ચૈત્ર નવરાત્રી વિડિઓ
00:05 / 427.5 KB
#📰 27 માર્ચનાં સમાચાર #🏠 ઘરમાં રહો સુરક્ષિત રહો #🔒 ભારત લોકડાઉન: 21 દિવસ
#😷 કોરોના વાયરસનો પ્રકોપ #💉 ગુજરાત કોરોના Update #😷 કોરોના વાઇરસ Update #📰 27 માર્ચનાં સમાચાર #📰 26 માર્ચનાં સમાચાર