👶 બાળ રમત
#👶 બાળ રમત નમસ્કાર મિત્રો, આજે તમને એક એવી વાત કહેવા માગું છું જે તમે ક્યારેય ન સાંભળી હશે કે ન જોઈ હશે... મોટાભાગે શિક્ષકો શાળા લેવલે વિદ્યાર્થીઓને સાંજના એક કલાક કે અર્ધો કલાક રમત ગમત માટે મેદાનમાં લઈ જતા હોય છે.... લેકિન...કિન્તુ...પરંતુ....ભૈયા... જો બધા માટે એવું વિચારતા હોવ તો જરા રુકો.... હમણાં જ અમારી શાળા *શ્રી દાઠા કેન્દ્રવર્તી* શાળામાં એક એવો ભવ્ય રમતોત્સવ યોજાયો અને સફળતાપૂર્વક પૂર્ણ પણ કર્યો જેની કલ્પના શાળા લેવલે તો શું પણ તાલુકા કે જિલ્લા લેવલે પણ કોઈએ નહિ કરી હોય... જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે અને અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તેવા હેતુ સાથે વિશ્વ લેવલની ઓલમ્પિક(🤼‍♀🏋‍♀⛹🏻🤺🤾🏻‍♀🧘🏻‍♀🚴🏻‍♀🏊🏻‍♀) ગેમ્સમાં જોવા મળે તેની પ્રતિકૃતિ સમાન(બ્રોન્ઝ🥉,સિલ્વર🥈,ગોલ્ડ🥇) મેડલ વિતરણ,કાયમ સાચવીને રાખી શકાય અને જેને જોઈને સતત ગૌરવની લાગણી અનુભવાય તેવા કલર પ્રિન્ટમાં પ્રમાણપત્ર(🎫)વિતરણ,કાર્યક્રમમાં દાન આપનાર દાતા શ્રેષ્ઠીઓનું નેમ પ્લેટ વડે શાબ્દિક સન્માન વગેરે એક જ વિડીયોમાં🎬.... આપના બાળકો મોબાઈલનો🤳🏻 ઉપયોગ કરે જ છે અને આપણે પણ કરીયે જ છીએ... આવનારા સમયમાં આપણી આ પેઢી ટિકટોક અને પબજી જેવી લતો માં🧟‍♂🧟‍♀ ન પડે અને પોતાના તથા શાળા ગામ અને દેશ માટે કંઈક કરી બતાવે👩🏻‍🎓👨🏻‍🎓👩🏻‍🚀👨🏻‍🎨 તે માટે તેને આવા વિડીયો જરૂર બતાવો અને તેને પણ ઉત્સાહિત કરો. આવનારા સમયમાં વર્ગખંડ કાર્ય,વિવિધ શાળાકીય🏫 અને સહભ્યાસીક પ્રવૃત્તિઓ તેમજ સાંસ્કૃતિક અને અન્ય જાહેર કાર્યક્રમો ના આવા બીજા વિડિયો🎬 જોવા માટે dathakvs વિડીયો ચેનલને subscribe કરવાની સાથે સાથે બાજુમાં આવતા બેલ🔔 આઈકન ને પ્રેસ કરી તેમાં આવતા all પર ક્લિક કરો જેથી આપને અમારા દરેક વિડીયોના ઉપલોડ થવા પર તુરંત જાણકારી મળે... અને છેલ્લી પણ ખૂબ જરૂરી વાત,મિત્રો આવો એક વિડિઓ🎬 બનાવતા અમારે ઘણો સમય⏱ આપવો પડે છે,રાતોના ઉજાગરા🌃🥴, પોતાના ખર્ચે નેટ વાપરવું,ટાંચા સાધનોથી કામ કરવામાં પડતી અગવડતા વગેરે જેવી અનેક સમસ્યાઓ છતાં અમે સતત કાર્યશીલતા🏃🏻‍♀🏃🏻 દાખવીએ છીએ અને વળતર રૂપે માત્ર તમારી પાસે બે સારા શબ્દો (લાઈક 👍🏻💬અને કમેન્ટ)અને તમારા જ બાળક માટે તમે પોતે પણ રસ લેતા થાઓ👨‍👩‍👧‍👦 .... બસ એટલું જ ઇચ્છીએ છીએ આશા છે કે આપ પણ આ બાબત પ્રત્યે જરૂર સજાગ બનશો. આભાર...🙏🏻 રમતોત્સવ વિડીયો... દિવસ-૧ https://youtu.be/s7hUp01Ny9Y દિવસ-૨ https://youtu.be/_XIYqtCI9LI દિવસ-3 https://youtu.be/XUGX78xDXXI ધોરણ-6 અંગ્રેજી વિષય કાવ્યગાન... https://youtu.be/paTCwz1awF0 શ્રી હણોલ પ્રાથમિક શાળા કન્યાઓ દ્વારા યોગ https://youtu.be/IRbvA-WH8bs
#

👶 બાળ રમત

Please install app to see this post.

Install ShareChat App
672 એ જોયું
4 દિવસ પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post