🦗 ગુજરાતમાં તીડનો નવો ખતરો
#

🦗 ગુજરાતમાં તીડનો નવો ખતરો

12.4k એ જોયું
1 મહિના પહેલા
#

🦗 ગુજરાતમાં તીડનો નવો ખતરો

4.3k એ જોયું
1 મહિના પહેલા
તીડથી તો રાહત મળી પણ ખેડૂતો પર નવો ખતરો ઉભો થયો, મૃતદેહો- ઝેરી દવાને કારણે અધિકારી-ખેડૂત બીમાર પડ્યાં છેલ્લા કેટલાક દિવસો ગુજરાતના સરહદે આવેલા થરાદ પંથક સહિતના વિસ્તારો માટે ભારે રહ્યા હતા. તીડના આતંકથી ગ્રામજનોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે તીડ દ્વારા ખેતરોના પાકને નુકસાન થતા ખેડૂતોને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તીડના નાશ માટે ઝેરી દવાઓનો છંટકાવ કરાવવામાં આવ્યો છે. ઝેરી દવાના કારણે મોટી સંખ્યામાં તીડ મૃત્યુ તો પામ્યા પરંતુ તીડના મોત બાદ પણ ગ્રામજનોની મુશ્કેલી ઘટવાને બદલે વધી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તીડના મૃતદેહોની દુર્ગંધ હવે ગ્રામજનો માટે મુશ્કેરી ઉભી કરી રહી છે. બીજી તરફ સરકાર દ્વારા છાંટવામાં આવેલી ઝેરી દવાની ગંધ પણ માણસો અને પશુઓ માટે જોખમી બની છે. સરકારે 8થી 10 દિવસ આ વિસ્તારોમાં લોકોને ના આવવાની સુચના આપી છે.
#

🦗 ગુજરાતમાં તીડનો નવો ખતરો

🦗 ગુજરાતમાં તીડનો નવો ખતરો - ShareChat
10.4k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post