📃 29 એપ્રિલનાં સમાચાર
#

📃 29 એપ્રિલનાં સમાચાર

1.8k એ જોયું
4 મહિના પહેલા
#

📃 29 એપ્રિલનાં સમાચાર

અમદાવાદ: શહેરના કઠવાડા જીઆઈડીસી વિસ્તારમાંથી 10 વર્ષના બાળકનું ચાર અજાણ્યા શખસોએ અપહરણ કર્યું હતું. આ અપહરણકારોએ બાળકને છોડવા માટે રૂ. 10 હજારની માંગ કરી હતી. જો પૈસા નહિં આપે તો મારીને જમીનમાં દાટી દેવાની ધમકી આપી હતી. જો કે પોલીસને જાણ થઈ ગઈ હોવાની ખબર પડતાં આરોપીઓ બાળકને રસ્તામાં છોડી નાસી ગયા હતા. SAURANG THAKKAR:9586241119 કઠવાડા Read more https://atthistime.in/53gpaliqtqjhgtqq/ તમારા શહેર, રાજ્ય અને દેશ પરદેશના સમાચારો ઉપરાંત સૌથી ચર્ચિત વિષયો પર ના લેખો ને સૌથી ઝડપી જાણવા અને વાંચવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો દેશમાં ઝડપી વિકસી રહેલ ન્યુઝ એપ એટ ધીસ ટાઈમ ન્યુઝ એપ https://play.google.com/store/apps/details?id=com.news.atthistimenew
4.6k એ જોયું
4 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post