🙄 જીગ્નેશ કવિરાજ: નકલી FB અકાઉન્ટ

🙄 જીગ્નેશ કવિરાજ: નકલી FB અકાઉન્ટ

ગાયક જીગ્નેશ કવિરાજનું નકલી FB બનાવી મહિલાઓ પાસે ગિફ્ટ પડાવનારની ઘરપકડ http://dhunt.in/8d4cA?s=a&ss=pd Source : "GujaratCelebs" via Dailyhunt એપ્લિકેશન ડાઉનલોડ કરો http://dhunt.in/DWND #🙄 જીગ્નેશ કવિરાજ: નકલી FB અકાઉન્ટ
#

🙄 જીગ્નેશ કવિરાજ: નકલી FB અકાઉન્ટ

ગાયક જીગ્નેશ કવિરાજનું નકલી FB બનાવી મહિલાઓ પાસે ગિફ્ટ પડાવનારની ઘરપકડ - GujaratCelebs | DailyHunt
ગુજરાતી ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજનાં નામનું નકલી ફેસબુક આઈડી બનાવનાર આરોપી પ્રકાશની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપી પ્રકાશ જીગ્નેશ કવિરાજ સાથે તેની સારી ઓળખ છે અને તેણે જીગ્નેશના નામે મહિલાઓ પાસેથી ગિફ્ટ પણ પડાવી હોવાનું બહાર આવ્યું છે. જીગ્નેશ સાથે જ કાર્યક્રમોમાં જતો હતો. આટલું જ નહીં આરોપી મહિલાઓને મેસેજો કરી જીગ્નેશ હોવાનું કહી તેનો જન્મદિવસ છે એમ કહી ગિફ્ટમાં સોનાની વસ્તુ માંગતો હતો. મહિલાઓ ને એવું પણ કહેતો કે આમ તો હું આવી વસ્તુ નથી પહેરતો પણ તું આપીશ તો પહેરીશ એમ કહી જાળમાં ફસાવતો હતો.ગુજરાતી ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં અજાણ્યા શખ્સ સામે ગઈકાલે ફરિયાદ નોંધાવી હતી.
107 એ જોયું
1 મહિના પહેલા
જીગ્નેશ કવિરાજનું નકલી FB અકાઉન્ટ બનાવનાર ઝડપાયો, મહિલાઓ પાસે સોનાની ગિફ્ટ લેતો લોક ગાયક કલાકાર અને ગુજરાતી ફિલ્મ સેલિબ્રિટી જીગ્નેશ બારોટ એટલેકે જીગ્નેશ કવિરાજનાં નામનું નકલી ફેસબુક આઈડી બનાવનાર આરોપી પ્રકાશની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપી જીગ્નેશ કવિરાજનો જ ઓળખીતો હોવાનું સામે આવ્યું છે. આટલુ જ નહીં, જીગ્નેશ બારોટની બર્થડે છે એવી વાતો કરી મહિલાઓ પાસેથી ગિફ્ટ માંગતો અને જીગ્નેશ વતી તે જ લેવા જતો હતો.  હાલ તો સૂત્રોનું માનીએ તો પ્રકાશનાં ભાઈનાં આજે લગ્ન છે અને આજે જ તે પોલીસ ગિરફ્તમાં આવી ગયો છે. ગુજરાતી લોક ગાયક અને ગુજરાતી ફિલ્મ અભિનેતા જીગ્નેશ બારોટે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓ જીગ્નેશ બારોટ અને જીગ્નેશ કવિરાજ નામનું ફેસબુક એકાઉન્ટ ધરાવે છે. આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામમાં જીગ્નેશ બારોટ નામનું એકાઉન્ટ ધરાવે છે.
#

🙄 જીગ્નેશ કવિરાજ: નકલી FB અકાઉન્ટ

🙄 જીગ્નેશ કવિરાજ: નકલી FB અકાઉન્ટ - Jignesh Barot 15 mins જેણે પણ મારી જોડે કામ કરવું હોય તે મને sms કરે ને એના ફૉટા મને મોકલો ફાસ્ટ . - ShareChat
4.8k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post