👨‍💻 2019 નું ખરાબ પાસવર્ડ લિસ્ટ

👨‍💻 2019 નું ખરાબ પાસવર્ડ લિસ્ટ

પાસવર્ડ: વર્ષ 2019નું ખરાબ પાસવર્ડનું લિસ્ટ જાહેર, સતત 2 વર્ષથી ‘123456’ ટોપ પર સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ, ઇમેઇલ, ઇન્ટરનેટ બેંકિંગ સહિત અનેક વસ્તુને સુરક્ષિત રાખવા માટે પાસવર્ડ એક મહત્ત્વનું પાસું છે. યુઝર પાસવર્ડનો ઉપયોગ અનેક માધ્યમ માટે કરે છે તેથી તમામ માધ્યમ માટે એક સરખો અથવા સરળતાથી યાદ રહે તેવો પાસવર્ડ જનરેટ કરે છે. યુઝરની આવી બેદરકારીનો ફાયદો હેકર્સ સરળતાથી ઊઠાવી લે છે. સરળતાથી યાદ રાખી શકાય તેવા પાસવર્ડને હેકર્સ સહેલાઈથી હેક કરીને યુઝરના બેંક અકાઉન્ટ સહિતની અનેક જાણકારી મેળવીને પોતાનો ફાયદો કરે છે. પાસવર્ડ મેનેજમેન્ટ કંપની સ્પ્લેશડેટા તરફથી એન્યુઅલ રાઉન્ડઅપનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં હેક કરવામાં આવેલા 50 લાખ પાસવર્ડ સામેલ છે. તેમાંથી કંપનીએ 50 સૌથી કમજોર પાસવર્ડનું લિસ્ટ જાહેર કર્યું છે. જો આ લિસ્ટમાં તમારો પાસવર્ડ સામેલ છે તો તેને બદલીને એક મજબૂત પાસવર્ડ બનાવી લો.
#

👨‍💻 2019 નું ખરાબ પાસવર્ડ લિસ્ટ

👨‍💻 2019 નું ખરાબ પાસવર્ડ લિસ્ટ - Username : admin Password : * * * * * * * * * - ShareChat
13.6k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post