#memories ✧.* 2025 *.✧ #😢 Miss you #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😇 તારી યાદો #apni fling
*પુરુષની આવક ઓછી હોય ત્યારે પોતાની વફાદારીથી પતિનો હોંસલો બનાવી રાખે એ સાચી સ્ત્રી....*
*કરોડો કમાતો હોય તે છતા પોતાની બિમાર પત્ની ને સાચો પ્રેમ કરે ને ચહેરા પર સ્મિત લાવે એ સાચો પુરુષ.....*
*થાય તો આવો કરો પ્રેમ,* *બાકી બધુ ભ્રમ....!!*
A ..Dost