🙏 જય શ્રી કૃષ્ણ
#🙏 જય શ્રી કૃષ્ણ #👨‍⚕️ કોરોના વાયરસથી બચવાના ઉપાયો #🙏 ભક્તિ & ધર્મ #🔒 ભારત લોકડાઉન: 21 દિવસ #😱 કોરોના વાયરસ નો હાહાકાર કોરોના વાયરસ સામે સમગ્ર વિશ્વ એકજુથ બની લડી રહ્યું છે ત્યારે વિશ્વભરમાં યુવા જાગૃતિ માટે કાર્યરત વૈશ્વિક સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) દ્વારા શ્રી વલ્લભકુળભૂષણ યુવા વૈષ્ણવાચાર્ય પૂજય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ #PMCareFund માં રૂ. 51 લાખનું તેમજ "મુખ્યમંત્રી રાહતનિધિ"માં રૂ. 25 લાખનું યોગદાન આપીને વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે લડવામાં અને જનતાને સહાયરૂપ થવામાં પ્રશંનીય કાર્ય કર્યું છું. #IndiaFightsCorona #GujaratFightsCovid19
#

🙏 જય શ્રી કૃષ્ણ

🙏 જય શ્રી કૃષ્ણ - ShareChat
475 એ જોયું
15 કલાક પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post