📃 4 એપ્રિલનાં સમાચાર
#📃 4 એપ્રિલનાં સમાચાર #📅 તાજા સમાચાર
#📃 4 એપ્રિલનાં સમાચાર #📅 તાજા સમાચાર #🌷 નરેન્દ્ર મોદી #👌 મોદી સરકાર
01:29 / 9.6 MB
ગરીબ લોકો બિચારા આવી રિતે લોકડાઉના દિવસો પ્રસાર કરે છે બોલો આમને થોડીક સહાય કરવા વિનંતી #📃 4 એપ્રિલનાં સમાચાર #✔️ હકીકતો અને માહિતી #🏠 ઘરમાં રહો સુરક્ષિત રહો #😅 જોક્સ #👌 મોદી સરકાર
છેલ્લા કેટલાક દિવસોમાં આ 20 વાતો સાચી લાગી..... 1. અમેરિકા હવે દુનિયાનું મહાસત્તા નહિ રહી શકે. 2. ચીન એક પણ મિસાઈલ છોડ્યા વગર ત્રીજું વિશ્વયુદ્ધ જીતી ચૂક્યું છે. 3.યુરોપીઅન જેટલા દેખાઈ છે તેટલા શિક્ષિત નથી. 4.આપણે અમેરિકા અને યુરોપ ગયા વગર પણ વેકેશન માણી શકીએ. 5.પૈસાદાર લોકો ગરીબો કરતા ઓછા રોગપ્રતિકારક હોઈ છે. 6. માણસો તકવાદી અને નિંદનીય હોઈ છે પછી ભલે તેમની સામાજિક કે આર્થિક પરિસ્થિતિઓ ગમે તે હોઈ. 7. કોઈ પૂજારી, મૌલાના કે પ્રિસ્ટ દર્દીને બચાવી શકતા નથી. 8. માણસો જ આ દુનિયા ના સાચા વાઇરસ છે 9. ગરીબ માણસો માટે આપણે કરોડો રૂપિયા ખર્ચી શકીએ છીએ અને એ પણ કોઈ લાંબી પ્રક્રિયા વગર . 10. એક ફૂટબોલર / ક્રિકેટર / ફિલ્મી હીરો કરતા આરોગ્ય સંબંધી કર્મચારીઓ ની કિંમત ખુબ વધારે છે. 11. ઇંધણ કોઈ પણ જાત ના ઉપયોગ વિના નકામું છે. 12. પ્રાણીઓ ઝૂ (પ્રાણીસંગ્રહાલય) માં કેવું અનુભવતા હશે. 13. માનવજાત ના હસ્તક્ષેપ વિના પૃથ્વી ની પુનઃ સર્જન ની ક્ષમતા વધી જાય છે. 14. મોટાભાગના લોકો ઘરે થી કામ કરી શકે. 15. આપણે અને બાળકો junk food વિના રહી શકીએ છીએ. 16. નાના ગુનાહો માટે રહેલા કેદીઓ ને છોડી શકીએ. 17. આરોગ્યપ્રદ જીવન વ્યવહાર અઘરું નથી. 18. માત્ર સ્ત્રીઓ ને જ રસોઈ આવડવી જોઈએ એ જરૂરી નથી . 19. દુનિયા માં ઘણા સારા લોકો છે. 20. જો તમે વધુ શાળાઓ નું નિર્માણ કરો તો તમારે ઓછા દવાખાના બનાવવા પડશે #📃 4 એપ્રિલનાં સમાચાર #🛒 ધંધાકીય જાહેરાત #😇 સુવિચાર #✍️ જીવન કોટ્સ #🎥 અબ્દુલ કલામ પ્રેરણાદાયક વિચારો
00:08 / 533.4 KB
#📃 4 એપ્રિલનાં સમાચાર
00:16 / 583.1 KB
#📃 4 એપ્રિલનાં સમાચાર 👉 Follow Me 👈 Like 💖 and Share 👀 Do not forget to see 👇More beautiful 😍 post 👀... #🙋‍♂️ PM મોદીનો દેશને સંદેશ #📃 4 એપ્રિલનાં સમાચાર #🏠 ઘરમાં રહો સુરક્ષિત રહો
#📃 4 એપ્રિલનાં સમાચાર #📅 તાજા સમાચાર #📰 અન્ય સમાચાર #🌏 આંતર રાષ્ટ્રિય સમાચાર #🇮🇳 રાષ્ટ્રિય સમાચાર
#📃 4 એપ્રિલનાં સમાચાર #📺 રામાયણ
#📃 4 એપ્રિલનાં સમાચાર #📺 રામાયણ #🙏 જય શ્રી રામ #🙏🏻 રામ - સીતા
02:36 / 2.9 MB
#📃 4 એપ્રિલનાં સમાચાર #📅 તાજા સમાચાર #🗞️ ગુજરાતના સમાચાર