નૈતિક વાર્તાઓ
#

નૈતિક વાર્તાઓ

(સારિ પોસ્ટ માટે મને ફોલો કરો) एक बार कुत्ते और गधे में शर्त लगी कि जो दौड़ कर पहले पहुचेगा वो सत्ता के सिंहासन पर बैठकर राज़ करेगा.... दौड़ शुरु हुई.... कुत्ता खुश था.... उसने सोचा वो तो तेज़ दोडता है.... गधे को तो यूँ ही हरा देगा.... पर उसे क्या मालूम था की हर एक मुहल्ले चौक पर बहुत से कुत्ते हैं और वो उसे आगे जाने ही नही देगे.... हुआ भी ऐसा ही..... हर चौक पर स्थानीय कुत्तों ने उस पर जानलेवा हमला किया.... वो बहुत से कुत्तों से लड़ता हुआ जैसे तैसे पहुंच गया.... लेकिन वहाँ जाकर देखा कि गधा सत्ता के सिंहासन पर बैठकर राज कर रहा है..... हताश घायल कुत्ता बोला.... काश मेरी ही बिरादरी वाले मुझसे लड़े न होते तो..? ये गधा इस सिंहासन तक कभी नही पहुंच पाता.... जरा सोचिए गलती कहाँ हो रही है. उदाहरण जानवरों का जरूर हैं पर बात तो इंसानों के लिये सोचने वाली हैं !! ✊एक बनो नेक बनो👑
315 એ જોયું
9 મહિના પહેલા
#

નૈતિક વાર્તાઓ

એક ઉંદર વેપારીના ઘરમા દર બનાવીને રહેતો હતો એક દિવસ ઉંદરે જોયુ કે વેપારી થેલામા થી કાઈક કાઢે છે ઉંદરને એમ કે કાઈક ખાવાનુ હશે,પણ એની જગ્યાએ ઉંદર પકડવાનુ મોટુ પાંજરૂ હતુ ઉંદર સમજી ગયો કે આ મારા માટે છે તેણે આ વાત પાડોશમા રહેતા કબુતરને કરી કે પાંજરૂ આવી ગયુ છે,કબુતરે મજાક ઉડાવી કે એમા મારે શુ લેવા દેવા મારે કયા એમા ફસાવાનુ છે? નિરાશ ઉંદરે આ વાત મરધીને બતાવી મરધીએ પણ મજાક ઉડાવીને કીધુ કે આ તારી સમસ્યા છે,નિરાશ થઈને ઉંદરે આ વાત ઘરની પાછળ રહેતા બકરાને કરી બકરો હસી હસીને લોટપોટ થઈ ગયો,બીજે દીવસે પાંજરામા ખટાક દઈને અવાજ આવ્યો ઉંદરે જોયુ તો એક સાપ પાંજરામા આવી ગયો હતો અંધારામા વેપારીની પત્નિએ ઉંદર સમજીને પુછડી પકડીને બહાર ખેંચ્યો સાપે તેને ડંશ મારી દીધો તબીયત બગડવાથી દેશી વૈધ આવ્યો વૈધે કબુતરનુ સુપ પાવાનુ કહ્યુ હવે કબુતર ગરમ પાણીમા ઉકળતુ હતુ આ સમાચાર સાંભળીને તેના સગાવ્હાલા આવ્યા તેના માટે મરધીને રાંધવામા આવી,થોડા દિવસોમા વેપારીની પત્નિ સાજી થઈ ગઈ તેની ખુશીમા વેપારીએ શુભચિંતકો માટે પાર્ટી રાખી જેમા બકરાને કાપવામા આવ્યો, ઉંદર તો દુર થી આ બધુ જોતો હતો, હવે પછી કોઈ તમારી પાહે એની સમસ્યા લઈને આવેને તમને લાગે કે આ મારી સમસ્યા નથી તો બીજીવાર વિચાર કરજો, કયાક એની સમસ્યાના છેડા આપણને પણ અડતા હોઈ એટલે મદદ કરજો..lllll 🙏🙏આવી વાર્તાઓ સાંભળવા માટે મને ફોલો કરો 🙏🙏
1.2k એ જોયું
10 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post