🤪 કૉમેડી વિડિઓ મીમ્સ 🤣
13K Posts • 290M views
નમસ્કાર કોમેડી ક્રિએટર્સ🙏, મેગાસ્ટાર-3 ના નિયમો પોસ્ટર માં આપ્યા મુજબ છે તો નિયમ અનુસાર પોસ્ટ કરનાર ને જ વિજેતા બનાવામાં આવશે તો જલ્દી થી નિયમો મુજબ પોસ્ટ કરો.🧐🤓 #🤪 કૉમેડી વિડિઓ મીમ્સ 🤣
233 likes
4 comments 62 shares
નમસ્કાર કોમેડી ક્રિએટર્સ🙏  મેગા સ્ટાર - પહેલું અઠવાડિયું - ૨૬ જુન સુધી મેગા સ્ટારમાં દર અઠવાડીએ અલગ-અલગ હેશટેગ હશે, અને એ હેશટેગમાં અઠવાડિયા દરમ્યાન અલગ-અલગ થીમ હશે. જેની માહિતી અહિયાં થી આપવા માં આવશે. મેગા સ્ટાર માટે પહેલા અઠવાડિયાનો હેશટેગ #કૉમેડી વિડિઓ મીમ્સ છે જેમાં આજે મુવી મીમ્સ વિડીયો પોસ્ટ કરવાના રહેશે.😎 #🤪 કૉમેડી વિડિઓ મીમ્સ 🤣
772 likes
13 comments 160 shares