#

🎗️ વિશ્વ રેડ ક્રોસ દિવસ

#🎗️ વિશ્વ રેડ ક્રોસ દિવસ ★===★===★===★===★===★       🎯🎗 *GCP HELP* ગ્રુપમાં જોઈન થવા માટે https://wa.me/918000914008 પર  મેસેજ કરો...​★===★===★===★===★===★ 📢📣📢📣📢📣📢📣📢📣📢 *🌹૮ મે થેલેસેમીયા આંતરરાષ્ટ્રીય દિવસ*🌹 *🌡💉World Thalassaemia Day theme 2019 is 👉👉“Universal access to quality thalassaemia healthcare services: Building bridges with and for patient”.* 💬🗯💬🗯💬🗯💬🗯💬🗯💬 *⤵️થેલેસેમયા વિશે આટલુ અવશ્ય જાણો* 💧થેલેસેમીયા જન્મજાત વારસાગત લોહીનો જીવલેણ બાલરોગ 💧સુખી પરીવાર ની ચાવી લગ્ન પેહલા થેલેસમીયા ની જાણકારી 💧પ્રથમ થેલેસમિયા ટેસ્ટ પછીજ સગાઈ, લગ્ન કે બાળક 💧લગ્ન પહેલા જન્મકુંડલિની જેમ થેલેસમીયા ટેસ્ટ રિપોર્ટ મેળવો *⤵️⤵️⤵️થેલસમીયા મેજર⤵️⤵️* 💧આ એક વારસાગત જન્મજાત જીવલેણ અને અસાધ્ય રોગ છે 💧આ રોગ મા બાલક ને જન્મ ના 3 થી 18 માસ મા જ લોહી ના ઉણપ ના ચિન્હો દેખાવા લાગે છે 💧આ રોગ મા બાળકના લોહી બનાવનાર બન્ને કોષ ક્ષતીયુક્ત હોય છે તેથી બાલક ના લાલકણો તૂટેલા અને ક્ષતીપૂર્ણ બને છે 💧આ રોગ થી પીડાતા બાલક ને નિયમિત રીતે વધારનુ લોહી ચડાવવું પડે છે અને જીવનભર પરાયા લોહી પર જીવવું પડે છે છતા બાલક નુ આયુષ્ય સમાન્ય રીતે સરેરાશ 20 થી 25 વર્ષ થી વધતુ નથી. *⤵️⤵️થેલેસમીયા માયનોર⤵️* 💧થેલેસમીયા માયનોર એ કોઈ રોગ નથી, તેથી તે કોઈ છુપાવવા જેવી બાબત છે જ નહી. 💧તેના કોઈ તબીબ ચિન્હોં જોવા મળતા નથી આથિ લોહીનું પરિક્ષણ કર્યા સીવાય થેલેસમીયા માઇનોર ની ખબર પડતી નથી 💧થેલેસમીયા માઇનોર કદી થેલેસમીયા મેજર મા ફેરવતો નથી 💧થેલેસમિયા માઇનોર ને કોઈ જ સારવાર ની જરૂર નથી તે વ્યક્તિ સમ્પૂર્ણ તંદુરસ્ત હોય છે 💧થેલેસમીય માઇનોર વ્યક્તિ મા લોહી બનાવનાર 2 માથી એક કોષ ક્ષતીયુક્ત હોઇ તે થેલેસમીયા મેજર બનવામા ભાગીદાર બને છે.
262 એ જોયું
5 મહિના પહેલા
#

🎗️ વિશ્વ રેડ ક્રોસ દિવસ

#🎗️ વિશ્વ રેડ ક્રોસ દિવસ ★===★===★===★===★===★       🎯🎗 *GCP HELP* ગ્રુપમાં જોઈન થવા માટે https://wa.me/918000914008 પર  મેસેજ કરો...​★===★===★===★===★===★ 🌱🌱🌱🌱🌱🌱🌱 *વિશ્વ રેડ ક્રોસ દિવસ* 🌱🌱🌱🌱🌱🌱 *🌡🌡🔳🔲🌡World Red Cross Day 2019 theme is “#love”. ☄👉The theme will mainly focus on asking people on what they love about Red Cross and Red Crescent* *☑️🔘દર વર્ષે ૮ મી મેના રોજ વિશ્વ રેડ ક્રોસ દિવસ મનાવવામાં આવે છે. આ વાર્ષિક દિવસનો મુખ્ય હેતુ “આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ આંદોલન” ઉજવણી કરવાનો છે.દર વર્ષે જરૂરિયાતવાળા લોકોને મદદ કરવાના હેતુથી અભૂતપૂર્વ યોગદાન આપનારા સ્વયંસેવકોને સમર્પિત કરવા માટે ઉજવવામાં આવે છે.* 🔵🔴🔴🔵રેડક્રોસ સોસાયટીનું મિશન પ્રેરણા,પ્રોત્સાહન આપવાનું છે જેથી બધા સમયે અને બધી રીતે માનવતાવાદી પ્રવૃત્તિઓ શરૂ કરીને આરંભ કરવાનો ધ્યેય એટલો છે કે માનવીય પીડા ઘટાડી શકાય અને શાંતિપૂર્ણ વાતાવરણ બનાવી શકાય છે. 🔵🔴⚫️રેડક્રોસ કાર્યક્રમો ચાર મુખ્ય ક્ષેત્રોમાં વિભાજીત છે :માનવીય સિદ્ધાતો અને મૂલ્યોનું ઉત્તેજન,કુદરતી આપત્તિ વખતે પ્રતિક્રિયા આપવી,કુદરતી આપત્તિ વખતે તૈયારી કરવી,સ્વાસ્થ્ય અને સમુદાયની દેખરેખ રાખવી. *🔻🔻રેડક્રોસ સોસાયટીના સાત સિદ્ધાંતો:🔻🔻🔻* માનવતા: તેનો મુખ્ય હેતુ મનુષ્ય માટે જીવન અને સ્વાસ્થ્યના રક્ષણ માટે આદર આપવાની અને ખાતરીપૂર્વક પાલન કરવાનો છે.તે અરસપરસની સમજણ,મિત્રતા અને બધાં દેશોના લોકોને પ્રોત્સાહન આપવાનો છે. *🔲🔳🔷નિષ્પક્ષતા :* રાષ્ટ્રીય સ્તર ઉપર જાતિ,ધાર્મિક માન્યતાઓ,વર્ગ કે રાજકીય વિચારોના આધાર પર કોઈ ભેદભાવ કરતા નથી.તેમનો મુખ્ય હેતુ જરૂરિયાત પ્રમાણે લોકોની મદદ કરવી અને તેમની મુશ્કેલીઓ વખતે જરૂરી વસ્તુઓ આપવાની પ્રાથમિકતા આપવાનો છે. ⬛️🔳 તટસ્થતા: બધાંનો વિશ્વાસ મેળવવા માટે આંદોલન,રાજનૈતિક,જાતીય ધાર્મિક કે વૈચારિક પ્રકૃતિના વિવાદો સાથે બધાનો વિશ્વાસ મેળવવો જરૂરી નથી. 🔷🔲🔲 સ્વતંત્રતા: ચળવળ સ્વતંત્ર છે.રાષ્ટ્રીય સમાજ અને તેમની સરકારો જયારે પોત પોતાના દેશોમાં કાયદાકીય માનવીય સેવા કરવી,હંમેશા તેમની સ્વાયત્તા બનાવી રાખવી જોઈએ,કેમ કે કોઈ પણ સમયે ચળવળના સિધ્ધાંત મુજબ કાર્ય કરવામાં સક્ષમ હોવા જોઈએ. 🔳🔷🔲 સ્વૈચ્છિક સેવા : આ લાભ લેવા માટે કોઈ પણ પ્રકારે ઈચ્છાની જરૂર નથી પરંતુ એક સ્વૈચ્છિક રાહત ચળવળ છે. 🔲🔳🔷એકતા: રેડક્રોસ સોસાયટી પોતાના ક્ષેત્રમાં માનવીય પ્રવૃત્તિ માટે ઓળખાવું જોઈએ. 🔳🔲🔷સાર્વભૌમિકતા: વિશ્વભરમાં,આંતરરાષ્ટ્રીય રેડક્રોસ અને રેડ ક્રેસન્ટ ચળવળ જેમાં બધા સમાજની બરાબરની ભાગીદારી છે અને એક બીજાને મદદ કરવામાં પોતાની જવાબદારી અને કર્તવ્ય માને છે. 📣સંદર્ભો:
229 એ જોયું
5 મહિના પહેલા
#

🎗️ વિશ્વ રેડ ક્રોસ દિવસ

#🎗️ વિશ્વ રેડ ક્રોસ દિવસ ★===★===★===★===★===★       🎯🎗 *GCP HELP* ગ્રુપમાં જોઈન થવા માટે https://wa.me/918000914008 પર  મેસેજ કરો...​★===★===★===★===★===★ 🕳🔬🔭⚗🕳🔬🔭⚗🕳🔬🔭 *💠💠💠થેલેસિમિયા💠💠💠* *2019 theme is “Universal access to quality thalassaemia healthcare services: Building bridges with and for patient”.* 🎭🎭🎭🎭☄☄☄🌈🌈🌈 *🤔🤯🤔થેલેસેમીયા બાળક જન્મવાની શક્યતા ક્યારે?🤔🤯🤯* 🙄🙄🙄માતા-પિતા બન્નેની અજ્ઞાનતા અને રોગ વિશે જાણકારી મેળવવાની ગંભીરતામાં બેદરકારીને લઈને તેમના બાળકને વારસામાં આ રોગ મળે છે. *👥👥જ્યારે પતિ પત્ની બન્ને માયનોર હોય તો તેમના બાળકોમાં થેલેસેમીયા મેજર થવાની પુરી શક્યતા રહે છે.👨‍👨‍👦‍👦👩‍👩‍👦👩‍👩‍👦👩‍👩‍👦* *🤔🤔🤔કઈ રીતે અટકાવી શકીએ થેલેસેમીયા રોગને?😱😱* 💠♻️👉માનવઅંગના મુખ્ય ઘટકના રક્ત કોષો તેની અંદર રહેલા હિમોગ્લોબિનના કારણે લાલ હોય છે. હિમોગ્લોબિન શરીરના અવયવોને પ્રાણવાયુ પહોંચાડે છે, જ્યારે તેમાં સંકળાયેલું પ્રોટીન ઓછા પ્રમાણમાં બને તો થેલેસેમિયા નામનો રોગ બાળકને જન્મતાંવેંત લાગુ પડે છે. ખામી માટે જવાબદાર એવા માતા-પિતાને જો થેલેસેમિયા મેજર હોય, તો બાળક જન્મજાત રોગવાળું હોવાનું જોખમ વધી જાય છે, એટલે લગ્ન પૂર્વે દરેક યુવક અને યુવતી તેનો ટેસ્ટ કરાવી લેવું જોઈએ. *🎯🔰👉ખરેખર તો આપણું બાળક અભ્યાસ કરતું હોય ત્યારે થેલેસેમીયાનો રિપોર્ટ કરાવી લેવો જરૂરી છે. જો રિપોર્ટ થેલેસેમીયા (માયનોર) આવે તો સંતાનની સગાઈની તૈયારી કરીએ ત્યારે સામેનું પાત્ર માયનોર હોય તો આવા સબંધો અટકાવવા જોઈએ. 🎯💠👉બેમાંથી કોઇ એક નોર્મલ હોય તો આવા દંપતીને ત્યાં થેલેસેમીયા બાળક જન્મવાની કોઇ સંભાવના રહેતી નથી.* *♦️🔷🔶જો તે શરીરમાં ન બને તો અથવા સામાન્યથી પણ પ્રમાણ ઓછું થઇ જાય તો બાળકને થેલેસીમિયા રોગ થવાની સંભાવના રહે છે. *🚦🚥🚦જે લોહી ટેસ્ટ કરાયા પછી ખબર પડી શકે છે. શિશુમાં આની ઓળખ ત્રણ મહિના પછી થઇ શકે છે. બીમાર બાળકના શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું થવાના કારણે વારંવાર લોહી ચઢાવવાની જરૂર પડે છે..🗿🗿લોહીની માત્રા શરીરમાં ઓછું થવાથી આર્યનની માત્રા વધે છે. જેનાથી હદય, લીવર, ફેફસાંને નુકસાન પહોંચી શકે છે. તે જીવલેણ પણ બની શકે છે.* *🗺🗿🗺🗿થેલેસેમીયા મેજર આપણા જીવન માટે પડકારરૂપ, અસાધ્ય અને જીવલેણ રોગ છે. આ રોગમાં બાળકને જન્મના 3 થી 18 માસમાં જ લોહીની ઉણપના ચિન્હો દેખાવા લાગે છે. આ રોગથી પીડાતા બાળકને નિયમિત વધારાનું લોહી ચડાવવુ પડે છે. જીવનભર બીજાના લોહી પર જીવાડવુ પડે છે. છતાં આ બાળકનું આયુષ્ય સામાન્ય રીતે ટૂંકુ હોય છે. આ બાળકના પરિવારને દર પંદર દિવસે એક કે બે બોટલ લોહીની વ્યવસ્થા કરવી પડે છે. વારંવાર લોહી ચડાવવાથી બાળકને શારીરિક બહુ જ કષ્ટ પડે છે. આ બાળકને જીવાડવા માટે મહિનામાં પાંચ હજારથી પચ્ચીસ હજાર સુધીનો ખર્ચ થાય છે. આ બધી જ સારવાર દરમિયાન બાળક અને પરિવાર– શારીરિક, માનસિક ને આર્થિક રીતે પાયમાલ થઈ જાય છે. જેથી આજે અમે તમને થેલેસિમિયા માઈનર અને મેજરના લણણ અને તેનાથી બચવાના ઉપાય જણાવીશું.👇👇👇👇* *🤜🤜🤜થેલેસેમિયા મેજર દર્દી ના સામાન્ય લક્ષણો👇👇👇👇* 🔰💠👉થેલેસેમીયા મેજર ની ખબર 3 થી 18 મહીનાનું બાળક થાય ત્યાં સુધીમાં પડી જાય છે. તેમના લક્ષણો આ પ્રમાણે હાય છે:👇👇 🎯👉-ચામડી નો રંગ પીળો પડી જાય છે. -કાઇ પણ ખાવા પીવાની ઈચ્છા થતી નથી. 💠👉-ખાધેલુ શરીરમાં ટકતુ નથી. 💠👉-વારંવાર લોહી ચડાવવું પડે છે. 💠👉-લોહીની ઉણપના કારણે હાડકાની તકલીફ તેમજ બરોળ મોટી થાય છે. 💠👉-વારંવાર લોહી ચડાવવાથી શરીરમાં લોહત્વ જમા થાય છે. તેથી શરીરના વિભિન્ન અંગો ને જેમ કે હૃદય, લિવર, કિડની ને નુકશાન પહોંચાડવાની પુરી શક્યતાઓ રહે છે. *🎯🔰💠થેલેસિમિયા માઈનરના લક્ષણો🔰💠♻️* 🔰👉થેલેસિમિયા માઈનર મેજરની સરખામણીમાં બહુ સામાન્ય બીમારી છે. 🔰💠લોહીની સામાન્ય ફીકાશ એકમાત્ર થેલેસિમિયા માઈનરના દર્દીમાં હોય છે. 🔰💠લોહીની ફીકાશને કારણે થાક લાગવો, અશક્તિ લાગવી વગેરે જેવા સામાન્ય લક્ષણો કેટલાક દર્દીઓમાં જોવા મળે છે પરંતુ આ સિવાય કોઈ તકલીફ થતી નથી. *આ તકલીફ આગળ વધતી નથી. કોઈ દર્દીનું થેલેસિમિયા માઈનરને કારણે મોત થતું નથી.* *✅👏જેમ-જેમ બાળકોની ઉમર વધે છે, તેવી જ રીતે વધારેમાં વધારે લોહીની જરૂર વધે છે. બહારથી લોહી ચડાવવાને કારણે અને દવાઓની જરૂરિયાત પૂરી ન થવાને કારણે આ બાળકોની 12-14 વર્ષની ઉમરે જ મૃત્યું થઇ જાય છે. જો સારવાર ઠીક રીતે થાય તો વધુમાં વધું 25 વર્ષ જીવવાની આશા હોય છે.* *🎯🙌🏻👐🙌🏻આ બીમારીના બચાવના ઉપાય-🙌🏻👐🙌🏻👐* 🤲- સમય પર દવાઓ લેવી અને લોહી ચડાવતા રહેવું 🤲- પ્રેગનેન્સી દરમિયાન જ તેની તપાસ કરાવવી 🤲- આજકાલ લગ્ન પહેલાં જ છોકરા-છોકરીના લોહીની તપાસ થાય છે. 🤲- દર્દીનું હીમોગ્લોબિન 11 અથવા 12 સુધી બનાવી રાખવાની કોશિશિ કરવી. 🤲👐લોહીનો વારસાગત રોગ થેલેસેમિયાને જડમૂળથી નાબૂદ કરવા, જનજનમાં જાગૃતિનો સંચાર કરવા આજે એટલે કે ૮મી મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિ વસ તરીકે ઉજવવામાં આવે છે. *થેલેસીમિયા એક આનુવંશિક રક્ત વિકાર રોગ છે.🔰💠 જેમાં શરીરમાં લાલ રક્ત કણ અને હિમોગ્લોબિન સામા ન્યથી પણ ઓછું થઇ જાય છે.આખા શરીરમાં ઓકસીજનનું પરિવહન માટે હિમોગ્લોબિન નામના પ્રોટીન જરૂરી હોય છે.* 🌎☄🌎☄અભ્યાસઃ-🌎☄🌎☄ *⭐️🌟⭐️વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, ભારતમાં દર વર્ષે લગભગ ૮થી ૧૦ હજાર થેલેસિમિયા પીડિત બાળકો જન્મ લે છે.* *⭐️🌟✨ભારતમાં લગભગ ૧૦ લાખ બાળકો આ રોગથી પીડિત છે. જો માતા-પિતા માઇનર થેલેસિમિયા હોય તો બાળકને આ બિમારી થવાના ૨૫ ટકા જોખમ રહેલું છે.* *🌈⭐️🌟⭐️ગર્ભાવસ્થા પહેલા લોહીની તપાસમાં સીબીસી અને એચબીએ ૨ દ્વારા જાણી શકાય છે. સ્ત્રી કે પુરૂષ થેલેસિમિયા જીન વાહક છે કે નહિ તે જાણી શકાય છે.* *🌈☀️🌟⭐️ગર્ભાવસ્થાના ૧૦માં સપ્તાહથી ૧૨માં સપ્તાહ વચ્ચે સીવીએસ તપાસ દ્વારા પણ જાણી શકાય છે કે ગર્ભ થેલેસિમિયાગ્રસ્ત છે કે નહિ.* 🌒🌓🌓🌒એઈડ્સ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓની તુલનામાં લગ્ન માટે સૌથી પહેલાં જેનેટિક બીમારીઓની તપાસ થાય છે. છત્તીસગઢમાં લગ્ન પહેલાં સિકલસેલ અને થેલેસીમિયાની તપાસ સૌથી વધારે કરાવવામાં આવે છે. ⭐️⭐️⭐️એચઆઇવીની તપાસ પણ લોકો કરાવે છે. પરંતુ સિકલસેલ અને થેલેસીમિયાની તુલનામાં તેની સંખ્યા ખૂબ જ ઓછી છે. ત્યાં જ, થોડા લોકો હેપેટાઇટિસ બી અને ડાયાબિટીઝ જેવી બીમારીઓની તપાસ પણ કરાવે છે. ★===★===★===★===★===★       🎯🎗 *GCP HELP* ગ્રુપમાં જોઈન થવા માટે https://wa.me/918000914008 પર  મેસેજ કરો...​★===★===★===★===★===★
419 એ જોયું
5 મહિના પહેલા
#

🎗️ વિશ્વ રેડ ક્રોસ દિવસ

#🎗️ વિશ્વ રેડ ક્રોસ દિવસ ★===★===★===★===★===★       🎯🎗 *GCP HELP* ગ્રુપમાં જોઈન થવા માટે https://wa.me/918000914008 પર  મેસેજ કરો...​★===★===★===★===★===★ 🔰💠🎯🔰💠🎯🔰💠🎯🔰💠 *🐾✏️ઈતિહાસમાં ૮ મેનો દિવસ✏️🐾* ♦️🔷🔶♦️🔷🔶♦️🔷🔶♦️🔷 *🀄️🀄️રેડક્રોસ ડે - થેલેસેમીયા ડે📌📌* રેડક્રોસના સ્થાપક હેનરી ડ્યુનંટની યાદમાં તેમના જન્મદિને સમગ્ર વિશ્વમાં આ દિવસ ઉજવાય છે. આ સાથે આજે થેલેસેમીયાથી પીડાતા દર્દીઓને મદદરૂપ થવાના હેતુથી ઈન્ટરનેશનલ થેલેસેમીયા ડે પણ ઉજવાય છે. *🔻‼️📚ચિન્મયાનંદ સરસ્વતી🔆♦️💢* ભારત સહિત વિશ્વમાં ગીતા-ઉપનિષદનું જ્ઞાન વહેંચવા માટે ચિન્મય મિશનના ૩૦૦થી વધુ કેન્દ્રની સ્થાપના કરનારા સ્વામી ચિન્મયાનંદજીનો જન્મ આજના દિવસે વર્ષ ૧૯૧૬માં કેરળના એર્નાકુલમ ખાતે થયો હતો . *‼️🔻રેમો ફર્નાન્ડિઝ🔻‼️* પોપ , રોક, ફ્યુઝન મ્યુઝિકની સાથે બોલિવૂડના લોકપ્રિય પ્લેબેક સિંગર રેમોનો જન્મ આજના િ દવસે વર્ષ ૧૯૫૩માં ગોવા ખાતે થયો હતો . તેણે માત્ર ૧૪ વર્ષની વયે પોતાનું બેન્ડ ' બીટ ૪ ' બનાવ્યું હતું . *🔻🔻વિશ્વમાંથી શીતળા નાબૂદ થયા🔻* વીસમી સદીમાં 50 કરોડથી વધુ લોકોનો ભોગ લેનારા શીતળાના વાઇરસ વર્ષ 1980 ની આઠમી મેના રોજ નાબૂદ થયા હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાને જાહેર કર્યું હતું. શીતળાનો છેલ્લો કેસ 1977 માં સોમાલિયામાં નોંધાયો હતો . *♦️ઓક્સિજન વગર એવરેસ્ટ ચઢ્યા♦️* ઇટાલિયન પર્વતારોહક રેઇનહોલ્ડ મેસનેર અને ઓસ્ટ્રિયન પર્વતારોહક પીટર હેબલેરે વર્ષ 1978 ની આઠમી મેના રોજ ઓક્સિજનની મદદ વગર વિશ્વનું સૌથી ઊંચુ શિખર માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું . *🌊🌊વર્લ્ડ ફેમસ થેમ્સ બેરિયર🌊🌊* સમુદ્રની ભરતીથી નદીમાં આવતા પૂરને રોકી લંડન શહેરને તારાજ થતું બચાવવા માટે બનાવાયેલા થેમ્સ બેરિયરનું ઉદ્ઘાટન વર્ષ 1984 ની આઠમી મેના રોજ થયું હતું . 1 .3 અબજ પાઉન્ડના ખર્ચે તેનું નિર્માણ થયુ હતું *🚩૧૮૮૬ – ઔષધશાસ્ત્રી 'જોહન પેમ્બરટને'(John Styth Pemberton) કાર્બોનેટેડ પીણાની શોધ કરી જે પછીથી "કોકા-કોલા" ( Coca-Cola )ના નામે પ્રસિધ્ધ થયું.* *🚩૧૯૮૦ – વિશ્વ આરોગ્ય સંસ્થાએ શીતળા ( Smallpox)નાં સંપૂર્ણ નિવારણને સમર્થન આપ્યું.* *💠♻️તા. ૮ મી મે સમગ્ર વિશ્વમાં થેલેસેમીયા દિન તરીકે ઉજવાય છે.* થેલેસેમિયા એ લોહીનો વારસાગત અને અસાધ્ય તેમજ અતિ ખર્ચાળ, પીડા દાયક, જાન લેવા રોગ છે. આ રોગો માતા - પિતાની અજાણતા રહી ગયેલી અજ્ઞાનતા તેમજ લગ્ન પહેલા ન કરાવેલા થેલેસેમીયા ટેસ્ટ ના હિસાબે બાળકોમાં જોવા મળે છે, જેથી બાળકો આ રોગ સાથે જ જન્મે છે. થેલેસેમીયા પીડીત બાળકોને જીવનભર (અતિ મર્યાદિત આયુષ્ય) દર મહિને બે થી ચાર વાર લોહી ચડાવવું પડે છે, મોંઘી દવાઓ લેવી પડે છે, ઇન્જેકશનો લેવા પડે છે, *♻️થેલેસેમીયાના બે પ્રકાર છે (૧) થેલેસેમીયા માઇનોર...* જેમ કે અમિતાભ બચ્ચન કે જેને થેલેસેમિયા માઇનોર છે પણ તેને કોઇ સારવારની જરૂર નથી. *(ર) થેલેસેમીયા મેજર અથવા રોગગ્રસ્ત પરિસ્થિતિ કે જેમાં જન્મેલા બાળકને જિંદગીભર લોહી, દવા, સારવારની જરૂર પડે છે. જો માતા-પિતા બન્ને થેલેસેમીયા માઇનોર હોય તો જ બાળકને થેલેસેમીયા મેજર રોગ થવાની પુરેપુરી શકયતા રહેલી છે. થેલેસેમીયા મેજર મુખ્યત્વે તમામ જ્ઞાતિમાં અને ધર્મમાં જોવા મળે છે.* રકત એ જ આ બાળકોનો ખોરાક છે માટે જ રકતદાન પ્રવૃતિ જ આ થેલેસેમિયા પીડીત બાળકોના જીવનદીપને પ્રજવલીત રાખી શકે છે. થેલેસેમીયામાં શરીરમાં પુરતુ હિમોગ્લોબીન બનતું નથી જેથી એનીમિયા થાય છે. જેનાથી માનસીક બિમારી લીવરની, સ્પલીન અને હૃદયની તકલીફ, શરીરનો વિકાસ ન થવો. અને જીવન સામે જોખમ ઉભું થાય છે. હજુ પણ પુરતી જાણકારી ના અભાવને કારણે તેમજ લગ્નોત્સુક-યુવક-યુવતિઓ લગ્ન પહેલા થેલેસેમિયા ટેસ્ટ ન કરાવતા હોય, હજારો થેલેસેમીયા પીડીત બાળકો ભારતમાં જન્મ લે છે. સમગ્ર ગુજરાતમાં આશરે ૧૦,૦૦૦ બાળકો જીવલેણ બિમારી થેલેસેમીયા ગ્રસ્ત છે અને કમનસીબે, પુરતી જાગૃતિ ના અભાવે નવા બાળકો હજુ જન્મતા જ જાય છે. ★===★===★===★===★===★       🎯🎗 *GCP HELP* ગ્રુપમાં જોઈન થવા માટે https://wa.me/918000914008 પર  મેસેજ કરો...​★===★===★===★===★===★ *🚩૧૯૩૩ – મહાત્મા ગાંધીએ ,ભારતમાં અંગ્રેજોનાં અત્યાચારના વિરોધમાં ૨૧ દિવસના ઉપવાસની શરૂઆત કરી.* મારે તો ૧૨૫ વર્ષ જીવવું છે ૭૮ વર્ષે ગોળીએથી વિંધાયેલા મહાત્મા ગાંધીની ઇચ્છા ૧૨૫ વર્ષ જીવવાની હતી.તેમણે ઇસ ૧૯૪૨માં અખિલ હિંદ મહાસમિતિની બેઠકમાં જણાવલું કે મારે ૧૨૫ વર્ષ જીવવું છે.આ અંગે એક રમૂજી પ્રસંગ પણ જાણીતો છે.ગાંધીજીએ ૧૨૫ વર્ષ જીવવાની ઇચ્છા પ્રગટ કરી તેના બીજા જ દિવસે આગાખાન મહેલમાં કેદ કરવામાં આવ્યા હતા.ગાંધીજીએ કેદના વિરોધમાં ૨૧ દિવસના ઉપવાસ કર્યા હતા.આ દરમિયાન તેમની તબિયત બગડતા અનૂયાયીઓને તેમની ચિંતા થવા લાગી.માંદગી વધી જતા સરકારે છેવટે ગાંધીજીને જેલમુકત કર્યા  ત્યારે સૌ એ ૧૦૦ વર્ષ જીવો એવી શુભકામના પાઠવી હતી.પંડિત મદનમોહન માલવિયાએ તો ગાંધીજીએ ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવો એવો તાર પણ કર્યો હતો.આથી ગાંધીજીએ રમૂજમાં કાગળ લખ્યો કે હું ૧૨૫ વર્ષ જીવવા માંગતો હતો પરંતુ તમે એક જ કલમે મારા ૨૫ વર્ષ ઓછા કરી નાખ્યા.આથી હવે તેને આપના આયૂષ્યમા જ ઉમેરી દો. ★===★===★===★===★===★       🎯🎗 *GCP HELP* ગ્રુપમાં જોઈન થવા માટે https://wa.me/918000914008 પર  મેસેજ કરો...​★===★===★===★===★===★
187 એ જોયું
5 મહિના પહેલા
★===★===★===★===★===★       🎯🎗 *GCP HELP* ગ્રુપમાં જોઈન થવા માટે https://wa.me/918000914008 પર  મેસેજ કરો...​★===★===★===★===★===★ ♦️🔷♦️🔷♦️🔷♦️🔷♦️🔷 *🔶કોને થેલેસિમિયા થવાની સંભાવના વધુ હોય છે?* 🔶⭕️🔶⭕️🔶⭕️🔶⭕️🔶⭕️ *🔷♦️⭕️થેલેસેમિયા એક આનુવંશિક રક્ત વિકાર રોગ છે. જેમાં શરીરમાં લાલ રક્ત કણ અને હિમોગ્લોબિન સામાન્યથી પણ ઓછું થઇ જાય છે.* *🤔🤯🤭કોને આ રોગ થવાની સંભાવના* *💠👉આખા શરીરમાં ઓક્સિજનનું પરિવહન કરવા માટે હિમોગ્લોબિન નામના પ્રોટીન જરૂરી હોય છે. જો તે શરીરમાં ન બને અથવા સામાન્યથી #🎗️ વિશ્વ રેડ ક્રોસ દિવસ
#

🎗️ વિશ્વ રેડ ક્રોસ દિવસ

Share on WhatsApp
WhatsApp Messenger: More than 1 billion people in over 180 countries use WhatsApp to stay in touch with friends and family, anytime and anywhere. WhatsApp is free and offers simple, secure, reliable messaging and calling, available on phones all over the world.
159 એ જોયું
5 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post