📖 તાજા સમાચાર🗞
21K Posts • 46M views
#🛕સોમનાથની શોર્યયાત્રામાં PM🚩 #📖 તાજા સમાચાર🗞 #🔥 બિગ અપડેટ્સ #📢 લેટેસ્ટ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ શૌર્યયાત્રા બાદ વડાપ્રધાન મોદીએ કરી સોમનાથ મહાદેવની પૂજા વડાપ્રધાન મોદી સોમનાથમાં આયોજિત ભવ્ય શોર્યયાત્રામાં જોડાયા હતા. જેના બાદ તેઓ મંદિરમાં મહાદેવની પૂજા કરવા પહોંચ્યા હતા. શૌર્યયાત્રા કરીને પીએમ મોદી સદભાવના ગ્રાઉન્ડ પહોંચશે. જ્યા એક કલાક સુધી સભાને સંબોધન કરશે. ત્યારબાદ પીએમ મોદી 12:45 કલાકે સોમનાથથી રાજકોટ જવા રવાના થશે. જ્યા મારવાડી યુનિવર્સીટી સૌરાષ્ટ્ર-કચ્છ વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ અમદાવાદ રવાના થશે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી બાયરોડ ગાંધીનગર જશે. જ્યા સાંજે 5:15 વાગ્યે મહાત્મા ગાંધી મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને રાજભવનમાં રાત્રિરોકાણ કરશે.
13 likes
9 shares