#

💟good💟

11 એ જોયું
13 દિવસ પહેલા
#

💟good💟

13 એ જોયું
13 દિવસ પહેલા
#

💟good💟

15 એ જોયું
24 દિવસ પહેલા
#

💟good💟

🤨🤔 *આરામ નું લોજીક*🤔🤨 *આપણુ હ્રદય મિનીટમા 72 વાર ધબકે છે .આમ આખા દિવસમા 7000 લીટર લોહી પંપ કરે છે .* *મારા ઘરની પાણીની ટાંકી 1000 લીટરની છે તો આવી 7 ટાંકી ભરીને લોહી એક દિવસમા પંપ થાય છે .* *આ કુલ લોહીમા 70 ટકા મગજને જોઈએ છે અને 30 ટકા શરીરના બીજા ભાગમા જાય* *1મિનીટમા 72 ધબકારા માટે 1 ધબકારાનો સમય 0 .8 સેકંડ આ 0 .8 સેકંડમા 0 .3 સેકંડમા હ્રદય પોતે* *દબાઈને લોહી મોકલે અને 0 .5 સેકંડ પોતે આરામ કરે આ આરામના સમયમા 0.5 સેકંડમા લોહી ફેફસામા જઈને શુધ્ધ થાય.* *આ આરામનો સમય ઓછો થાય તો લોહી પુરેપુરુ શુધ્ધ ના થાય* *હવે તમે રઘવાટમા હો ગુસ્સામા હો ત્યારે શું થાય છે ?* *ત્યારે મગજને લોહી વધારે જોઈએ* *ત્યારે હ્રદય ઓછો આરામ કરે 0 .5 સેકંડને બદલે 0 .4 સેકંડ આરામ કરે એક ધબકારાનો સમય 0. 4 +0 .3 =0 .7 સેકંડ થાય માટે ધબકારા વધીને 1 મિનીટમા 84 થાય* *હ્રદયે આરામનો સમય 20 ટકા ઘટાડ્યો માટે ફક્ત 80 ટકા જ લોહી શુધ્ધ થાય આ અશુધ્ધ લોહીને લીધે શરીરમા થી કચરો બરાબર સાફ થાય નહિ* *માટે ચિંતા મુક્ત રહો પ્રેમાળ બનો તો તમારા હ્રદયના ધબકારા 72 રહેશે વધશે નહિ મગજ એક્ટીવ રહેશે આ જ છે રુધીરાભિસરણ તંત્રનુ ગ્યાન...* _*👌આવા સારા મેસેજ મોકલી વોટ્સએપનો સારો ઉપયોગ કરીયે.*
165 એ જોયું
10 મહિના પહેલા
હમણાં આટલીજ પોસ્ટ છે
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post