જય દશામાં
🐪 *[જય શ્રી દશામાં]* 🐪 🙏🏻 *આ મેસેજ બધા પાસે પહોંચાડી દેજો તમારી ઉપર માં દશામાં મહેર કરશે.* 🙏🏻 *જે લોકો દશામાંના વ્રત રહે છે તે જરુર વાંચજો* *દશામાંનુ વ્રત કેવી રીતે કરવુ તેની બધી માહિતી નીચે પ્રમાણે છે.* 🎙પહેલા તો અમાસ ને દિવસે ખાલી સ્થાપના કરવી અને એકમ થી વ્રત શરૂ કરવું એટલે કે *એકમથી વ્રત.રહેવાનું અને ગણવાનુ શરૂ કરવુ. દિવાસાથી નહી.*કારણ કે દશામાંનુ વ્રત શ્રાવણ મહિનામાં જ થાય છે અને દિવાસો,(અમાસ) અષાઢ મહિનામાં હોય છે એટલા *માટે જ એકમથીજ વ્રત શરુ કરવુ.* 🎙.દિવાસાને (અમાસ)ને દિવસે બાજોટ મુકવો માથે લાલ સ્થાપન પાથરવું પહેલી ઢગલી ઘવની કરવી માથે ગણેશ મુકવા બીજી ઢગલી ચોખાની કરવી અને એક કળશ લઇ તેમાં પાણી નાખી અબીલ ગુલાલ છાંટવુ આંબાના પાન પાંચ કળશ ઉપર મૂકવા અને શ્રીફળ કળશ ઉપર મૂકવું. 🎙દશામાંનો ફોટો કે મૂર્તી બાજોટ ઉપર મૂકો અને સવા રૂપિયો અને સોપારી મૂકી તેની ઉપર માટીની સાંઢણી માં દશામાંની અસવારી ન હોય તેવી એકલી ગારાની સાંઢણી પધરાવવી. 🎙બે લાલ સુતરના દોરા લઇ, દશ ગાંઠ વાળી પહેલો દોરો સાંઢણી ને બાંધવો અને બીજો દોરો કળશ ને બાંધવો. એક દિવો દશ દિવસ અખંડ રાખવો. 🎙કાસા સુતરના (સફેદ) *નવ દોરા લેવા અને દશમો દોરો આપણા કોરા કપડા નો લેવો અને દશ ગાંઠ વાળી દોરો કાંડે બાંધી લેવો* એક લાલ સુતરનો દોરો લેવો અને તેને બાજોટ ઉપર મુકવો રોજ એક એક ગાંઠ મારવી *ઉ.દા.*1 દિવસ 1 ગાંઠ, 2 દિવસ 2 ગાંઠ તેમ દશ દિવસે દશ ગાંઠો પુરી કરવી. પુજાપામાં દશ-દશ વસ્તુ પુરી હોવી જોઇઍ. અને દર રોજ પુજાપામાં દશ વસ્તુ હોય તેને દરરોજ દશ વસ્તુ ચડાવવી. 🎙 *દશ દિવસ ઘર પવિત્ર રાખવુ*અને દશમાં દિવસે જાગરણ કરવુ અને અગિયાર માં દિવસે *સવારે વહેલા માં દશામાની સવારી વગરની માટીની સાંઢણી જળમાંજ પધરાવવી.*દશામાંની મૂર્તી જળમાં પધરાવવી નહી.અને દરિયા કાંઠે મૂકવી નહી. *ઍકલી સાંઢણી જ જળમાં પધરાવવી.* 🎙 *પાંચ વર્ષ સુધી સતત વ્રત કરવાજ પડે છે.* દશ વર્ષ કરે તો વધારે સારુ. પાંચ વર્ષ પુરા થાય ઍટલે ઉજવણુ કરવુ.દશ સુહાગણ સ્ત્રી ને ગોરણી કરવી.અને યથા શક્તિ દાન આપવું. દશે વર્ષ સરખા કરવા. દશમાં વર્ષે પણ ઉજવણુ કરવુ. 🎙 *આ રિતે વ્રત કરશે તેની સર્વ મનોકામના માં દશામાં પુરી કરશે.* 👎🏻 *ઘણા લોકો આ બે બહુ મોટી ભૂલ કરે છે.* *(1)*.દિવાસાના (અમાસ) દિવસથી વ્રત શરૂ કરી દેશે. *(2).*દશામાંની મૂર્તી (દશામાં ની અસવારી વાળી) જળમાં,દરિયામાં કે દરિયા કાંઠે પધરાવે છે. *આ બે ભૂલો જે લોકો કરે છે તેને માં દશામાં માફ નહી કરે.* 🙏🏻 *ખાસ નોંધ:=* જે લોકોને આ વિધી સમજાય નહી, વધારે જાણવાની ઇચ્છા હોય અને આ વિધી ખોટી લાગે તે આ નંબર ઉપર કોલ કરો:=📞9714430679📞 📞9824811135📞 📞9723926417📞 🙏🏻 *આ મેસેજ બધા પાસે પહોંચાડી દેજો બહુ મહેરબાની થશે તમારી.* 🙏🏻 🦋🌷 *{જય શ્રી દશામાં}* 🌷🦋 મારા ગ્રુપ માં જોડાવ : https://chat.whatsapp.com/4PSuzq6PcE4Et8wKbGSkdV 2: https://chat.whatsapp.com/AVgf6CZz72m4IGIYX5FSfv #જય દશામાં
🕉️જય દશામાં🙏 #જય દશામાં
#જય દશામાં

જય દશા માઁ જય દશા માઁ જય જય જય દશા મા #જય દશામાં