😱 એરટેલને જોરદાર ઝાટકો
00:06 / 328.6 KB
#😱 એરટેલને જોરદાર ઝાટકો
00:13 / 992.7 KB
#😱 એરટેલને જોરદાર ઝાટકો
00:06 / 292.4 KB
#😱 એરટેલને જોરદાર ઝાટકો એરટેલ બંધ
00:03 / 208.2 KB
#😱 એરટેલને જોરદાર ઝાટકો
00:22 / 1.2 MB
#😱 એરટેલને જોરદાર ઝાટકો
00:06 / 373 KB
#😱 એરટેલને જોરદાર ઝાટકો
00:04 / 203.7 KB
#😱 એરટેલને જોરદાર ઝાટકો
Latest Breaking News
#😱 એરટેલને જોરદાર ઝાટકો EPCG સ્કિમ અંતર્ગત કોઇ કંપનીને નિકાસ માટે માલ અને સેવાઓ તૈયાર કરવા માટે કૈપિટલ ગુડ્સની આયાત શૂન્ય સીમા ટેક્સ પર કરવાની પરવાનગી મળે છે. આ સુવિધા હાંસલ કરનારી કંપનીએ આ પ્રકારે જેટલો ટેક્સ બચાવ્યો છે તેના છ ગણા બરાબર નિકાસ કરવાની હોય છે પરંતુ એરટેલે આ શરતની પૂર્ણ કરી નહી. વાણિજ્ય મંત્રાલયના આ પગલાથી એરટેલે કહ્યું કે, તેણે પહેલાનાં તમામ લેઇસન્સ બંધ કરવા માટે પોતે જ આવેદન કર્યું હતું અને એપ્રિલ 2018 બાદ આવું કોઇ નવું લાઇસન્સ લીધુ નથી. કંપની સૂત્રોએ કહ્યું,’એરટેલે એપ્રિલ 2018 બાદ આવું કોઇ લાઇસન્સ લીધુ નથી. કંપનીએ પોતે જ આ પ્રકારના જૂના લાઇસન્સ બંધ કરવા માટે આવેદન કર્યું છે.’
#😱 એરટેલને જોરદાર ઝાટકો
Latest Breaking News
#😱 એરટેલને જોરદાર ઝાટકો એરટેલને જોરદાર ઝાટકો, વાણિજ્ય મંત્રાલયે લાઇસન્સ જ રદ્દ કરી નાંખ્યું ભારતી એરટેલ હજી પણ એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યુ (એજીઆર) ની બાકી રકમ આપવા સંઘર્ષ કરી રહી હતી કે તેની સામે એક નવી મુશ્કેલી આવી પડી છે. વાણિજ્ય મંત્રાલયે ભારતી એરટેલ પર કાર્યવાહી કરી છે. મંત્રાલયે સુનીલ મિત્તલના નેતૃત્વવાળી આ કંપનીને આયાત પર મળનારા ટેક્સ છૂટના મામલે બ્લેક લિસ્ટ કરી દીધી છે. નિકાસ સંબંધિત શરતો પૂરી ન થવાને કારણે એરટેલ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. ખબરો અનુસાર વાણિજ્ય મંત્રાલય અંતર્ગત આવનારા વિદેશ વેપાર ડિરેક્ટોરેટ જનરલે એરટેલને ‘ડિનાઇડ લિસ્ટ’માં નાંખી દીધી છે. ભારતી એરટેલે એક્સપોર્ટ પ્રમોશન કૈપિટલ ગુડ્સ સ્કિમ (EPCG) અંતર્ગત નિકાસ જવાબદારીઓ પૂરી કરી નથી જે કંપનીઓને ડિનાઇડ એન્ટ્રી લિસમાં નાંખવામાં આવી છે જેમના આયાત લાઇસન્સ સમાપ્ત થાય છે. કંપની હવે વિદેશ વેપાર ડિરેક્ટોરેટ જનરલ અંતર્ગત કોઇ પણ પ્રકારની આયાતનો ફાયદો અથવા લાઇસન્સ હાંસલ કરી શક્શે નહી.
#😱 એરટેલને જોરદાર ઝાટકો
EPCG સ્કિમ અંતર્ગત કોઇ કંપનીને નિકાસ માટે માલ અને સેવાઓ તૈયાર કરવા માટે કૈપિટલ ગુડ્સની આયાત શૂન્ય સીમા ટેક્સ પર કરવાની પરવાનગી મળે છે. આ સુવિધા હાંસલ કરનારી કંપનીએ આ પ્રકારે જેટલો ટેક્સ બચાવ્યો છે તેના છ ગણા બરાબર નિકાસ કરવાની હોય છે પરંતુ એરટેલે આ શરતની પૂર્ણ કરી નહી. વાણિજ્ય મંત્રાલયના આ પગલાથી એરટેલે કહ્યું કે, તેણે પહેલાનાં તમામ લેઇસન્સ બંધ કરવા માટે પોતે જ આવેદન કર્યું હતું અને એપ્રિલ 2018 બાદ આવું કોઇ નવું લાઇસન્સ લીધુ નથી. કંપની સૂત્રોએ કહ્યું,’એરટેલે એપ્રિલ 2018 બાદ આવું કોઇ લાઇસન્સ લીધુ નથી. કંપનીએ પોતે જ આ પ્રકારના જૂના લાઇસન્સ બંધ કરવા માટે આવેદન કર્યું છે.’ #😱 એરટેલને જોરદાર ઝાટકો
એરટેલને જોરદાર ઝાટકો, વાણિજ્ય મંત્રાલયે લાઇસન્સ જ રદ્દ કરી નાંખ્યું ભારતી એરટેલ હજી પણ એડજસ્ટેડ ગ્રોસ રેવેન્યુ (એજીઆર) ની બાકી રકમ આપવા સંઘર્ષ કરી રહી હતી કે તેની સામે એક નવી મુશ્કેલી આવી પડી છે. વાણિજ્ય મંત્રાલયે ભારતી એરટેલ પર કાર્યવાહી કરી છે. મંત્રાલયે સુનીલ મિત્તલના નેતૃત્વવાળી આ કંપનીને આયાત પર મળનારા ટેક્સ છૂટના મામલે બ્લેક લિસ્ટ કરી દીધી છે. નિકાસ સંબંધિત શરતો પૂરી ન થવાને કારણે એરટેલ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. ખબરો અનુસાર વાણિજ્ય મંત્રાલય અંતર્ગત આવનારા વિદેશ વેપાર ડિરેક્ટોરેટ જનરલે એરટેલને ‘ડિનાઇડ લિસ્ટ’માં નાંખી દીધી છે. ભારતી એરટેલે એક્સપોર્ટ પ્રમોશન કૈપિટલ ગુડ્સ સ્કિમ (EPCG) અંતર્ગત નિકાસ જવાબદારીઓ પૂરી કરી નથી જે કંપનીઓને ડિનાઇડ એન્ટ્રી લિસમાં નાંખવામાં આવી છે જેમના આયાત લાઇસન્સ સમાપ્ત થાય છે. કંપની હવે વિદેશ વેપાર ડિરેક્ટોરેટ જનરલ અંતર્ગત કોઇ પણ પ્રકારની આયાતનો ફાયદો અથવા લાઇસન્સ હાંસલ કરી શક્શે નહી. #😱 એરટેલને જોરદાર ઝાટકો