#સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત #ભરૂચ ન્યૂઝ ભરૂચના જંબુસર નજીક દરિયામાં બોટ પલટી જવાનો મામલો
બોટ પલટી જવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા
ભરતીનું પાણી વધી જતાં બોટ ઊંઘી વળી ગઈ
ONGC કંપનીના ઓઇલના સર્વે માટે કામદારોને લઇ જઇ રહી હતી બોટ
1 કામદારનું મો-ત, 30 જેટલા કામદારોને બચાવી લેવાયા
Jambusar | Accident | Gujarat
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #bharuch #jambusar #boat #turnover #ongc #accident