#police
આજે રાષ્ટ્રીય પોલીસ શહીદ દિન અને કાલે સ્મૃતિ દિન આ દિવસ આપડે સેલિબ્રેટ કરીયે. આપના નજીક ના પોલીસ મથક પર જાવ અને રૂપિયા 1 થી મળી તમારી શક્તિ મુજબ ડોનેશન આપો આ ડોનેશન કેમ આપવું તો હાલ નવરાત્રી પતી તો તમારી સંતાન ઘરે છે એ માટે જેને સમજાય તો સારું નહિ તો પથ્થર પર પાણી ##police