apni fling
7K Posts • 1M views
Jay Ahir
700 views 13 days ago
#😇 તારી યાદો #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #👩🏼‍🤝‍👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #💔 હાર્ટબ્રેક સ્ટેટ્સ 📱 #apni fling *શોધું તો કણ કણ માં કૃષ્ણ મળે,* *પ્રેમ રાધા જેવો હોય તો બંધ આંખે પણ વૃંદાવન મળે,* *વિરહ ની વેદના માં પણ મિલન મળે ,* *હૈયા માં પ્રેમ હોય તો બરસાના માં પણ દ્વારિકા નો નાથ મળે...!!* A....Dost
16 likes
10 shares
Jay Ahir
387 views 3 days ago
#💝 લવ કોટ્સ #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #👩🏼‍🤝‍👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😇 તારી યાદો #apni fling વહેમ ન રાખ ખોટો કિસ્મત પર છે મને ભરોસો...! કંઇક સંબંધ પણ નિકળશે'ને મિલન પણ થશે...! A....Dost
17 likes
10 shares
Jay Ahir
786 views 19 days ago
#👩🏼‍🤝‍👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #apni fling #😇 તારી યાદો #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #😍 ઈમોશનલ સ્ટેટ્સ 😊 દિલ થી તૂટી ગયેલ માણસ માટે આ વિડિઓ મારાં જેવું કરતા હોય એને જોવુંય નઈ A....Dost
13 likes
10 shares
Jay Ahir
17K views 3 days ago
#😇 તારી યાદો #apni fling #👩🏼‍🤝‍👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #😔 સેડ રોમાન્ટિક સ્ટેટ્સ #💔 હાર્ટબ્રેક સ્ટેટ્સ 📱 *સબંધ* ઓછા કર્યા પછી પણ એમનુ *લાસ્ટ સીન*, *પ્રોફાઇલ અને સ્ટેટસ* ચેક કરતા હો તો *સમજવુ* કે તમે *દિમાગ* થી જ *અલગ થયા છો*.. *દિલ થી નહી*... A....Dost
445 likes
1 comment 280 shares