😱 શોએબ અખ્તરનો મોટો ખુલાસો
પાક. ક્રિકેટર શોએબ અખ્તરની ચોંકાવનારી કબૂલાત-‘હિંદુ હોવાથી દાનિશ સાથે ગેરવર્તન થયું હતું’ પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે પીટીવી સ્પોર્ટ્સના એક કાર્યક્રમમાં દાવો કર્યો છે કે, મારા સાથી ક્રિકેટર દાનિશ કનેરિયાએ હિંદુ હોવાના કારણે પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ભેદભાવ સહન કરવો પડ્યો હતો. પાકિસ્તાનના કેટલાક ક્રિકેટરો તો દાનિશ સાથે ભોજન કરવાનું પણ પસંદ નહોતા કરતા. આ વાતનું દાનિશ કનેરિયાએ પણ સમર્થન કરતા કહ્યું છે કે, મારી સાથે આવું વર્તન કરનારા લોકોના નામ ઝડપથી જાહેર કરીશ. શોએબ અખ્તર મહાન ક્રિકેટર છે. તેમનું વર્તન પણ તેમની બોલિંગ જેવું જ છે.
#

😱 શોએબ અખ્તરનો મોટો ખુલાસો

😱 શોએબ અખ્તરનો મોટો ખુલાસો - PAKISTAN - ShareChat
13.1k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post