👨‍🌾 ખેડૂત
18K Posts • 190M views
#👨‍🌾 ખેડૂત #🌱 ખેતરનાં પાકો વલસાડ જિલ્લામાં તા.પચ્ચીસ બપોરથી સાંબેલાધાર વરસાદથી ખેડૂતો નો ડાંગર નો પાક જમીન સાથે ચોંટી ગયો છે હવે એ ઉગી જ નિકળશે અને કુતરા પણ ખાશે નહીં સરકાર અટ્ટહાસ્ય કરી બતાવશે જી🌹
15 likes
11 shares