😱 ઇતિહાસનો સૌથી મોટો કેસ
ખેત તલાવડી કૌભાંડ: GLDCના મદદનીશ નિયામક પ્રવિણકુમાર પાસે 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત, આખો પરિવાર આરોપી, ACBએ ગુનો નોંધ્યો એક વર્ષ પહેલાં આચરાયેલા ખેત તલાવડી કૌભાંડમાં વલસાડ જિલ્લાના ધરમપુરના ગુજરાત રાજ્ય જમીન વિકાસ લીમીટેડના મદદનીશ નિયામક પ્રવિણકુમાર પ્રેમલ, તેની પત્ની અને પુત્ર સામે સુરત ACB દ્વારા 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રવિણકુમારે બોગસ ખેત તલાવડી, સીમ તલાવડી, પાણીના ટાંકા સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રાકટરો સાથે મિલીભગતમાં માત્ર કાગળ પર દર્શાવી હતી. જેને પગલે એસીબી દ્વારા પ્રવિણકુમારની ગત 8 મેના રોજ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, એસીબીના અતિહાસનો આ સૌથી મોટો દસ કરોડથી વધુનો અપ્રમાણસર મિલકતનો કેસ છે.
#

😱 ઇતિહાસનો સૌથી મોટો કેસ

😱 ઇતિહાસનો સૌથી મોટો કેસ - HT Ac૩ના ઈતિહાસનો અપ્રમાણસર મિલકતનો સૌથી મોટો કેસ SUJARAT VIGILANT TRANSPA SPARENT HONEST કાયદેસરની BMW SR , આવકની ફ્લેટ , ખેતીની સરખામણીમાં જમીન , દુકાનો , 201 . 62 % વધુ રેસ્ટોરન્ટ , પ્લોટ મિલકત મળી આવી મળી આવ્યા | પત્ની - પુત્રના એકાઉન્ટમાં પણ કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા TE 11252 - ShareChat
10.2k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post