👮‍♂️ I Support ગુજરાત પોલીસ
ઈજાગ્રસ્ત પોલીસની આપવીતી- ‘અમે ખુરશી ન ધરી હોત તો બચ્યા ન હોત’ નાગરિકતા બિલના વિરોધમાં શાહઆલમ ખાતે યોજાયેલા પ્રદર્શન દરમિયાન હજારોનું ટોળું હિંસક બન્યું હતું. શહેરમાં આ એક જ જગ્યા એવી છે કે જ્યાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સૌથી વધુ છે. હુમલાખોરો સામે પોલીસે રીતસર પીઠ બતાવી હતી અને પાછળથી પથ્થરબાજો પથ્થરો મારી રહ્યાં હતા. શરૂઆતમાં 60 થી વધુ પોલીસ જવાનોને દોડાવી દોડાવીને ટોળાંએ પથ્થરો માર્યા હતા. ટોળાંથી બચવા માટે ચારથી પાંચ પોલીસ જવાનોએ બંધ દુકાનોનો આશરો લીધો હતો પણ તેમની પાછળ પડેલા ટોળાંએ ઘાતકી હુમલો કરી તમામ પોલીસ કર્મચારીને ઈજાગ્રસ્ત કરી દીધા હતા. શાહઆલમમાં પોલીસ કાફલા પર થયેલા હુમલામાં ઈજા પામેલા પોલીસ કર્મચારીઓએ એલજી હોસ્પિટલમાંથી ઘટનાનું વર્ણન કર્યું હતું
#

👮‍♂️ I Support ગુજરાત પોલીસ

👮‍♂️ I Support ગુજરાત પોલીસ - ShareChat
15.9k એ જોયું
1 મહિના પહેલા
અમદાવાદ પ્રદર્શનકારીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી તોફાનો વકરાવ્યા, ઉશ્કેરણીજનક પત્રિકા કારણભૂત અમદાવાદમાં સંવેદનશીલ વિસ્તારોમાં તોફાની તત્વો અચાનક રસ્તા પર કેમ આવી ગયા તે અંગે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યાં છે. ત્યારે દિવ્યભાસ્કર દ્વારા ઈન્વેસ્ટિગેશન કરતા જાણવા મળ્યું છે કે, ગુરુવારે સવારે લાલ દરવાજા વિસ્તારમાં પોલીસ અને તોફાની તત્વો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. તોફાની તત્વો અને પોલીસ વચ્ચેના ઘર્ષણનો આ વીડિયો જોત જોતામાં લોકોના મોબાઈલ ફોન સુધી પહોંચી ગયો હતો. આ બધાની વચ્ચે કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણ ઉર્ફે સનીબાબા સાંજે રેલી કરવાના છે તે અંગેના મીડિયા ઇન્વિટેશન મળ્યા હતા. ત્યારબાદ શહેઝાદખાને તેના ફેસબુક એકાઉન્ટ પર પોલીસે તેના પર લાઠીચાર્જ કરીને ધરપકડ કરી છે તેવી પોસ્ટ કરી હતી. જેનાથી દાણીલીમડા અને શાહઆલમમાં હજારોની સંખ્યામાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ સમગ્ર બાબતની અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા તપાસ કરી રહ્યાં છે. તેમજ શહેઝાદખાન અને વાઇરલ વીડિયો સંદર્ભે તપાસના આદેશ પણ આપી દીધા છે.
#

👮‍♂️ I Support ગુજરાત પોલીસ

👮‍♂️ I Support ગુજરાત પોલીસ - ખાન , - ShareChat
17.3k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post