👌 ગર્વથી ગુજરાતી 👳‍♂️
19K Posts • 34M views
Vipul
2K views 27 days ago
*👍કોઇક અનુભવી પાસેથી શીખીને સારૂ જીવન જીવી લેવું...!!* *👍બધી આપણને જ ખબર પડતી હોય એવું અભિમાન ન કરવું...!!* *👍સારા માણસની કિંમત બે વખત તો થાય જ છે...!!* *👍ગરજ હોય ત્યારે અને ગેરહાજર હોય ત્યારે...!!* *👍માણસની મોટી તકલીફ એ છે કે એને તરત, સરસ અને મફત બધું એકજ સાથે જોઈતું હોય છે...!!* *👍ફૂંક મારીને દીવાને ઓલવી શકાય સાહેબ અગરબત્તીને નહીં...!!* *👍જે સુગંધ ફેલાવે છે તેને કોઈ ઓલવી શકતુ નથી...!!* *🙏🏻શુભ દિવસ ના સ્નેહ વંદન🌹* #good morning #🥰ગુડ મોર્નિંગ 🌄 #શુભ સવાર #સુપ્રભાત #👌 ગર્વથી ગુજરાતી 👳‍♂️
ShareChat QR Code
Download ShareChat App
Get it on Google Play Download on the App Store
9 likes
25 shares